સાડીવાળી RJ ભાભી બનીને વિદ્યા બાલન ફરી એક વખત છવાઈ ગઈ, જુઓ નવો અવતાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટ્રેલરમાં વિદ્યા તમારું દિલ જીતી લેશે. મહિલાઓ ટ્રેડિશનલ બાબતોથી કંઈક અલગ કરી શકે છે આ ફિલ્મનો કન્સેપ્ટ છે. આ ફિલ્મને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી છે અને 17 નવેમ્બરા રોજ રિલીઝ થશે.
વિદ્યાનું આ પાત્ર એવું છે જે સામાન્ય મહિલાઓ કરતા કંઈક અલગ છે. સુલોચના રેડિયો જોકી બનાવા માંગે છે. જેને નાઈટ શોમાં હોસ્ટ કરવાની જવાબદારી મળે છે.
ટ્રેલર જોઈને તમે ખબર પડી જશે કે મસ્તી કરાવવા માટે તૈયાર છે વિદ્યા બાલન. આ ટ્રેલરમાં સુલોચનાની જિંદગી સાથે જોડાયેલી કેટલીક ઝલક દેખાડવામાં આવી છે. જેમાં તે એક હાઉસવાઈફ અને માતા છે.
આ ફિલ્મની વાર્તા એક એવી હાઉસવાઈફની આજુબાજુ ફરી રહી છે, જે રેડિયો જોકી બનવા માંગે છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન જ્યારે પણ પડદા પર આવે છે તેનો અંદાજ કંઈક અલગ જ હોય છે. એક વખત ફરી વિદ્યાએ આ વાતને સાબિત કરી છે. વિદ્યાની આગામી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર રિલીઝ થયું છે. મિડલ ક્લાસ ફેમિલીની મહિલાની ભૂમિકામાં વિદ્યા જોવા મળશે અને આ ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે તમે હસી હસીને બઠ્ઠાં વળી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -