વેબ સીરિઝમાં બે હોટ ટીવી એક્ટ્રેસનો કિસ સીન, જાણો કોણ છે આ એક્ટ્રેસ ?
પ્રિયલ ગોરે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘ઈશાન: સોપનો કી આવાઝ દે’ કરી હતી બાદમાં રામ મીલાયે જોડી અને ઈચ્છાપ્યારી નાગીન ટીવી સીરીયલમાં કામ કરી ચુકી છે.
હાલમાં જ આ વેબ સીરીઝનું પોસ્ટર પણ લોન્ચ કરી દીધું છે. માયા-2 નું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શો ની મુખ્ય અભિનેત્રીઓ એક બીજાને કિસ કરતી નજર આવી રહી છે.
આ વેબસીરીઝને વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણાએ નિર્દેશિત કરી હતી.
આ ફિલ્મમાં બન્ને સિમી અને રુહીની ભૂમિકામાં નજર આવશે. આ સીરીઝની કહાની લેસ્બિયન પર આધારિત છે.
લીના જુમાની
પહેલીવાર ટીવીની બે સુપરસ્ટાર એક્ટ્રેસ આ વેબ સીરીઝમાં એકબીજા સાથે રોમાંસ કરતી નજર આવશે. અભિનેત્રી લીના જુમાની અને પ્રિયા ગોર આ સીરીઝમાં લીડ રોલમાં નજર આવશે.
પ્રિયોલ ગોર
ગીતનો વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વેબસીરીઝ 30 મે ના રોજ વીબી ઓન ધ વેબ પર રિલીઝ થશે.
મુંબઈ: વિક્રમ ભટ્ટની ખૂબજ બોલ્ડ વેબ સીરીઝ માયાની વાપસી થઈ ગઈ. આ વેબ સીરીઝનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. વિક્રમ ભટ્ટની માયા વેબ સીરીઝમાં ટીવી અભિનેત્રી શમા સિકંદરે પોતાના બોલ્ડ અંદાજથી સૌને ચોંકાવી દીધા હતાં. પરંતુ આ વખતે વિક્રમ ભટ્ટ માયા 2 દ્વારા એલજીબીટી સમુદાય સાથે સંબધિત લોકો વચ્ચે થતી સમસ્યા પર આધારિત છે
ગીતનો વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વેબસીરીઝ 30 મે ના રોજ વીબી ઓન ધ વેબ પર રિલીઝ થશે.
ગીતનો વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વેબસીરીઝ 30 મે ના રોજ વીબી ઓન ધ વેબ પર રિલીઝ થશે.
લીના જુમાની
લીના જુમાની
લીના જુમાની
લીનાએ લોકપ્રિય ટીવી શો કુમકુમ ભાગ્યમાં તનુશ્રીની ભૂમિકા કરી હતી.