✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડાપ્રધાનને રિસેપ્શનનું આમંત્રણ આપવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, મોદીએ પાઠવી શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2017 10:28 PM (IST)
1

જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા છે.

2

21મીએ દિલ્હીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું દિલ્લીમાં ગ્રાંન્ડ રિસેપ્શન યોજાવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ હસ્તીઓ અને ક્રિકેટના કેટલાક દિગ્ગજો હાજર રહે તેવી શક્યતા છે.

3

પ્રધાનમંત્રીએ પણ બન્નેને લગ્નની શુભેક્ષા પાઠવી હતી અને આમંત્રણ સ્વીકાર કર્યું હતું.

4

5

નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 21 ડિસેમ્બરે દિલ્લીમાં મેરેજનું રિસેપ્શન આપવાના છે. તેને લઈને વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને ભાઈ વિકાસ કોહલી સાથે રિસેપ્શનનું આમંત્રણ આપવા વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • વડાપ્રધાનને રિસેપ્શનનું આમંત્રણ આપવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, મોદીએ પાઠવી શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.