બેંગલુરૂમાં સાથે દેખાયા વિરાટ-અનુષ્કા, PICS Inside!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2017 10:51 AM (IST)
1
અનુષ્કા અને વિરાટ જાહેરમાં પોતાની રિલેશનશીપ વિષે કોઈ પ્રતિક્રિયા આપતા નથી પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અનુષ્કાની વાત કરીએ તો હાલમાં જ તેણે કો-પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ફિલ્લોરીએ સારી કમાણી કરી છે. અને હવે તે ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં શાહરૂખ સામે દેખાશે.
3
વિરાટને ખભાની ઈજા થઈ હોવાથી તે હજી સુધી આઈપીએલમાં એક પણ મેચ રમ્યો નથી. અને ઈજાના કારણે વિરાટ બેંગલુરૂમાં ફિઝીયોથેરાપીના સેશન લઈ રહ્યો છે. અનુષ્કા પણ આ સેશનમાં હાજર રહી હતી. જો કે વિરાટ શુક્રવારે પોતાની ટીમ રોયલ ચેલેંજર્સ માટે મેચ રમશે.
4
વિરાટ અને અનુષ્કા ફરી એક વાર સાથે દેખાયા છે. અનુષ્કા વિરાટને મળવા માટે બેંગલુરુ પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -