વિરાટ-અનુષ્કાનું મુંબઈમાં ભવ્ય રિસેપ્શન, ક્રિકેટ અને બોલીવુડની હસ્તિઓ પહોંચી પાર્ટીમાં, જુઓ તસવીરો
સચિન તેંડુલકર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન
અભિનેત્રી માધુરી દિક્ષિત
ટેનિશ સ્ટાર સાયના નહેવાલ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પોતાની પત્ની સાથે રિસેપ્શનમાં પહોંચ્યા છે.
એઆર રહેમાન અને તેમના પત્ની
માનવામાં આવી રહ્યું છે મુંબઈની રિસેપ્શન પાર્ટી દિલ્લી કરતા વધુ શાનદાર રીતે થઈ રહી છે. કારણ કે આ રિસેપ્શનમાં પૂરી ક્રિકેટ ટીમ રહેશે. જ્યારે દિલ્લીના રિસેપ્શનમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ શ્રીલંકા સાથેની સીરિઝના કારણે સામેલ થઈ શક્યા નહોતા.
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અને અભિનેત્રી અનુષ્કા શર્માના મેરેજનનું ભવ્ય રિસેપ્શન મુંબઈમાં યોજાઈ રહ્યું છે. જેમાં ક્રિકેટ જગતથી લઈને બોલીવુડની અનેક મોટી મોટી હસ્તિઓ જોવા મળી હતી.
વિરુષ્કાનું આ ભવ્ય રિસેપ્શન મુંબઈની ‘ધ સેંટ રેજિસ’ હોટલમાં થઈ રહ્યું છે.
વિરેન્દ્ર સહેવાગ
જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા
બોલીવુડ અભિનેતા બોમન ઈરાની પોતાની પત્ની સાથે
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -