✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુષ્કા માટે વિરાટ કોહલીએ કરી ‘મનની વાત’, પ્રેમથી બોલાવે છે આ નામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2017 07:46 AM (IST)
1

2

3

4

5

6

આ શો દરમિયાન વિરાટને તેની ગર્લફ્રેન્ડ વિશે કોઇ એક સારી વાત અને કોઇ એક ખરાબ વાત જણાવવાનું કહ્યું હતું. આ અંગે વિરાટે કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડની સૌથી સારી વાત એ કે, તે ખૂબ જ ઈમાનદાર અને કેરિંગ છે. જ્યારે ખામી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ નક્કી કરેલા સમય કરતાં મોડી પડે એ તેને પસંદ નથી. વિરાટના જણાવ્યાનુસાર તેની ગર્લફ્રેન્ડ હંમેશા 5-7 મિનિટ મોડી પડે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ વિરાટ-અનુષ્કાની વધુ તસવીરો....

7

વિરાટે પોતાના નાનપણની વાત કરતાં કહ્યું હતું કે હું મારા પેરેન્ટ્સનું ત્રીજુ સંતાન છું. આથી મને ગમે તે કરવાની છુટ હતી. મારા ભાઇ મને રમવા માટે મૂકી જતો હતો અને મારા પાપા મેચ જોતા હતાં. જોકે, આમિરના પરિવારમાંથી કોઇ જ ઇચ્છતું નહોતું કે તે ફિલ્મ્સમાં આવે. તેણે જણાવ્યું કે મારા પેરેન્ટ્સ ઇચ્છતાં હતાં કે હું ડોક્ટર, એન્જિનિયર અથવા સીએ બનું.

8

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નિકનેમ ચૂકી છે, તેના દરેક ફેન પણ એ જાણે છે, પરંતુ શું તમે એ જાણો છો કો વિરાટ કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કમા શર્માનું નિકનેમ શું રાખ્યું છે? તેનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ કર્યો છે. દિવાળીના સ્પેશિયલ શૂટ દરમિયાન વિરાટ કોહલીએ આમિર ખાનની સામે ખુલાસો કર્યો કે તે અનુષ્કમા શર્માને ‘નુષ્કી’ કહીને બોલાવે છે. આમિર ખાન સાથે વાતચીત કરતાં વિરાટે કહ્યું કે, નુષ્કી ખૂબ જ ઇમાનાદર છે જે બધાનું ધ્યાન ખેંચે છે.

  • હોમ
  • મનોરંજન
  • અનુષ્કા માટે વિરાટ કોહલીએ કરી ‘મનની વાત’, પ્રેમથી બોલાવે છે આ નામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.