✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીની બાયોપિકમાં આ એક્ટર ભજવશે મોદીની ભૂમિકા, 7 જાન્યુઆરીએ રિલીઝ થશે FIRST LOOK

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2019 07:15 AM (IST)
1

આ ફિલ્મ જાન્યુઆરીનાં મધ્યમાં ઓન ફ્લોર જશે અને ફિલ્મનાં પોસ્ટર્સને 23 અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જેને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રિલીઝ કરશે. હાલમાં વિવેક ઓબેરોયનાં લૂક પર કામ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે ઓમાંગ કુમાર સરબજીત અને મેરિકોમ ઉપર બાયોપિક બનાવી ચુક્યા છે.

2

ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પ્રધાન મંત્રી મોદીનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મને સંદિપ સિંઘ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ વિશેની સત્તાવાર જાહેરાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા કરવામાં આવી છે. તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મ અંગે જાહેરાત કરી છે.

3

નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં બાયોપિક ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે. હાલમાં જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલ ફિલ્મ 'The Accidental Prime Minister'નું ટ્રેલર રિલીઝ થયું છે અને હવે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ બાયોપિક બની રહી છે જેનું કન્ફર્મેશન ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કર્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • PM મોદીની બાયોપિકમાં આ એક્ટર ભજવશે મોદીની ભૂમિકા, 7 જાન્યુઆરીએ રિલીઝ થશે FIRST LOOK
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.