રાજ્યના 74 PIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મુકાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2019 10:09 PM (IST)
1
ગાંધીનગરઃ રાજ્યમાં એક સાથે 74 પીઆઈની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ડીજીપીએ ગુપ્તચર વિભાગ, કરાઈ પોલીસ અકાદમી, સીઆઈડી ક્રાઈમમાં જે PI તરીકે ફરજ બજાવતા હતા તે PIઓને ફિલ્ડમાં પોસ્ટીંગ અપાઇ છે. 74 પીઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં જે જિલ્લા અને પોલીસ કમિશનરેટમાંથી પીઆઈની બદલી કરી છે તે ઉપરાંત અન્ય વિભાગોમાંથી પણ પીઆઈની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
2
3
4
5
6