✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના Royal રિસેપ્શનમાં આ વિદેશી યુવતી કોણ છે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2018 03:32 PM (IST)
1

2

સૌફી આ પાત્રમાં નેગેટિવ રોલમાં હતી. પરંતુ તે પ્રિયંકાના લગ્નને કારણે હવે હોલિવુડમાં પણ છવાઈ ગઈ હતી.

3

દુનિયાભરમાં ફેમસ ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સમાં સૌફીએ સાંસ સ્ટાર્કનું પાત્ર ભજવ્યું હતું.

4

પ્રિયંકા ચોપરાના દેવર જો જોનાસની મંગેતર સૌફી ટર્નર અમેરિકાની ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે.

5

1થી 3 ડિસેમ્બર સુધી યોજાયેલા લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં રિસ્પેશન યોજાયું હતું. આ હાઈપ્રોફાઈલ રિસેપ્શનમાં એકવાર ફરીથી સૌફી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

6

સૌફી આમ તો આખા લગ્નમાં ઈન્ડિયન અંદાજમાં સૌનું દિલ જીતી લીધું હતું. પરંતુ મંગળવારે રિસેપ્શનમાં સૌફી દુલ્હન જેવી લાગી રહી હતી. તેનો આ ઈન્ડિયન અંદાજ જોઈને લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતાં.

7

પ્રિયંકા-નિકના લગ્નમાં પ્રિયંકા અને નિક જોનાસના લૂક્સ તો ચર્ચામાં જ રહ્યા હતાં. જોકે પ્રિયંકાનો દેવર જો જોનાસ અને તેની ગર્લફ્રેન્ડ સૌફી ટર્નરનો ઈન્ડિયન સ્વૈગ બહુ જ ચર્ચામાં રહ્યો હતો. રિસેપ્શનમાં લોકો પ્રિયંકાની જેઠાણીને જોતાં જ રહી ગયા હતાં.

8

નવી દિલ્હી: પ્રિયંકા અને નિકે 1 ડિસેમ્બરે ખ્રિસ્તી અને 2 ડિસેમ્બરે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થઈ હતી. ત્યારે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં પ્રિયંકાની જેઠાણી સૌફી ટર્નરની તસવીરો બહુ જ વાયરલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના Royal રિસેપ્શનમાં આ વિદેશી યુવતી કોણ છે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.