ઉલ્લેખનીય છે કે હૉલિવૂડ સ્ટાર વિલ સ્મિથે થોડા સમય પહેલા ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે કોઈ બોલિવૂડ ફિલ્મમાં નજર આવી શકે છે. હવે તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે. વિલ સ્મિથ કરણ જોહરની આગામી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં નજર આવશે.
‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં ટાઈગર શ્રોફ, અન્નયા પાંડે, તારા સુતારિયા અને પુનીત મલ્હોત્રા લીડ રોલમાં નજર આવશે. ત્યારે કરણ જોહરે શેર કરેલા વીડિયોમાં વિલ સ્મિથ ટાઈગર શ્રોફ, અન્નયા પાંડે, તારા સુતારિયા અને પુનીત મલ્હોત્રા સાથે ડાન્સ કરતો જવા મળી રહ્યો છે. આ હોલિવૂડ સ્ટારને હવે બોલિવૂડ ફિલ્મમાં જોવું ખૂબજ રસપ્રદ રહેશે.
'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે બતાવ્યો બેબી બંપ, બીજી વખત બનશે માતા, જાણો વિગત