✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL છતાં યુવી-હેઝલ બની શકે છે 'નચ બલિયે 8'નો ભાગ, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2017 12:48 PM (IST)
1

સ્ટાર પ્લસના ફેમસ ડાંસ રિયાલીટી શો નચ બલિયે 8માં જોડીઓની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી ટીવીના ચહેરાઓ જ આ રિયાલીટી શોમાં ભાગ લેતા હતા. પણ આ વખતે ફેમસ ક્રિકેટર પણ આવશે. ટીવી સેલેબ્સની જોડીઓ ઉપરાંત યુવરાજ સિંહ પત્ની હેઝલ કિચ સાથે ડાંસ કરતા દેખાશે. યુવરાજ અને હેઝલ આ રિયાલીટી શોમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી લઈ શકે છે. હેઝલ અને યુવરાજે નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા.

2

આ સીઝનને એક્ટ્રેસ સોનાક્ષી સિંહા, ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરી અને કોરિયોગ્રાફર ટેરેંસ લ્યુઈસ જજ કરશે.

3

નચ બલિયે 8 2જી એપ્રિલથી સ્ટાર પ્લસ પર આવશે. શોમાં દિવ્યાંકા ત્રિપાઠી-વેવિક દહિયા, સનાયા ઈરાની-મોહિત સહગલ, દીપિકા કક્કડ-શોએબ ઈબ્રાહિમ, આશકા ગોરડિયા-બ્રેંટ ગ્લોવલ, ભારતી સિંહ-હર્ષ લિંબાચિયા, મોનાલિસા-વિક્રાંત સિંહ રાજપૂત જેવી જોડીઓ શામેલ છે.

4

એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર ચેનલના નિર્માતા યુવરાજને આ શોમાં જોવા માગે છે. પણ યુવરાજ આગળના બે મહિના આઈપીએલમાં વ્યસ્ત હશે. માટે તે અને હેઝલ વાઈલ્ડ કાર્ડમાં એંટ્રી લેશે. કેમકે તે સમયે આઈપીએલ પૂરી થઈ ગઈ હશે.

  • હોમ
  • મનોરંજન
  • IPL છતાં યુવી-હેઝલ બની શકે છે 'નચ બલિયે 8'નો ભાગ, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.