યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણી, શિખર ધવન સહિતની હસ્તીઓ પહોંચી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2019 10:54 PM (IST)
1
મુંબઈ: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે થોડા દિવસો પહેલા જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. આજે મુંબઈમાં યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સ પહોચ્યા હતા.
2
આ પાર્ટીમા યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્મા પણ પહોંચી હતી.
3
ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.
4
નિતા અંબાણી પણ યુવરાજ સિંહની પાર્ટીમાં પહોંચ્યા હતા.
5
યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચ આ પાર્ટીમાં જોવા મળી હતી.
6
ક્રિકેટર શિખર ધવન પણ પાર્ટી અટેંડ કરવા પહોંચ્યો હતો. ધવન અંગુઢામાં ઈજાના કારણે થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપમાંથી બહાર થયો છે.
7
આકાશ અંબાણી આ પાર્ટીમાં પત્ની શ્લોકા સાથે પહોંચ્યો હતો.