BB 10: સાસરુ છોડી ભાગી હતી યુવરાજ સિંહની ભાભી આકાંક્ષા, ઈંસ્ટા પર શેર કરે છે Hot તસવીરો
મુંબઈ: સલમાન ખાનના બિગ બોસ 10નો પહેલો એપિસોડ રવિવારે ટેલિકાસ્ટ થયો. આ સિઝનમાં 15 સ્પર્ધકો છે, જેમાં સામાન્ય લોકો અને સેલેબ્રિટી બધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે તેણે જાહેર કર્યુ કે તે ફેમસ ક્રિકેટર યુવરાજ સિંહના પરિવાર સાથે જોડાયેલી હતી.તેણે બિગ બોસમાં જણાવ્યું હતું કે, તેણે પોતાનું સાસરું છોડી દીધુ હતું.
જેમાંથી આમ જનતામાં શામેલ છે આકાંક્ષા શર્મા. જે યુવરાજ સિંહના નાના ભાઈ ઝોરાવર સિંહની પત્ની, જે હવે તેનાથી અલગ રહે છે.
આકાંક્ષા ગુરગાંવની છે અને 2014માં ઝોરાવર સાથે તેના લગ્ન થયા હતા, જે લાંબો સમય ટક્યા નહિ. તેણે કહ્યું હતું કે, તેને ઝોરાવર કે યુવરાજ સાથે કોઈ તકલીફ નથી. પણ આકાંક્ષાને તેની સાસુ સાથે નહોતી રહી શક્તી. જેથી તેણે ઘર છોડી દીધુ હતું અને જલ્દી જ તે ડિવોર્સ લઈ લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -