ઝહીર ખાન સાથે સગાઈ કરનારી 'ચક દે ગર્લ' સાગરિકા કોણ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Apr 2017 12:13 PM (IST)
1
જો કે ચક દે ઈંડિયામાં શાહરૂખ સાથે દેખાયેલી સાગરિકા એક એથ્લિટ પણ છે. સાગરિકા નેશનલ લેવલની હોકી પ્લેયર છે. તેનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો.
2
3
4
5
સાગરિકા અને ઝહિરની મુલાકાત પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના દીકરા અને બોલિવૂડ એક્ટર અંગદ બેદીએ કરાવી હોવાનું માનવામાં આવે છે. જે બાદ બંને એકબીજાને ડેટ કરતા હતા.
6
7
31 વર્ષની સાગરિકા બ્યુટી અને ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.
8
ઝહીર ખાન સાથે જેની સગાઈ થઈ છે તે સાગરિકા ઘટગેને બધા ‘ચક દે ગર્લ’ તરીકે જ ઓળખે છે. જો કે સાગરિકા પણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી છે.
9
10
સાગરિકા તેના ભાઈ શિવજીત ઘટગેની નજીક છે. ભાઈ સાગરિકાને લિટલ બુલી કહીને બોલાવે છે.
11
સાગરિકા પોતાના પેટ ડોગ્સને ખૂબ પ્રેમ કરે છે. અને ઘણો સમય તેમની સાથે પસાર કરે છે.
= 11">