શાહરૂખની ઝીરોને પછાડીને 'KGF'એ કરી બંપર કમાણી, ફિલ્મના હિરો યશના ઘરે પડી IT RAID
આપને જણાવી દઇએ કે યશ ઉપરાંત આ રેડ શિવરાજકુમારસ, સુદીપ, પુનીત રાજકુમાર અને વિજયની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી આમાંથી કોઇનાં પણ નિવેદન સામે આવ્યા નથી. ઇનકમ ટેક્સનાં અધિકારી સતત સંપત્તિની તપાસ કરી રહ્યાં છે. સોર્સિસની માનીયે તો આ રેડ બેંગલુરૂ અને તેની આસપાસનાં વિસ્તારમાં મારવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રેડ ફક્ત યશનાં ઘરે નથી પડી પણ આશરે 25 અન્ય સ્ટાર્સની જગ્યાઓ પર પણ દરોડા પડ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરોડા બ્લેક મનીને લઇને પાડવામાં આવ્યા છે.
'KGF: Chapter 1' રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચી ગઇ છે. એક તરફ જ્યાં ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ ગઇ છે અને ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરવાની નજીક છે. ત્યાં બીજી તરફ દુખદ સમાચાર એ છે કે, ફિલ્મનાં હિરો યશનાં ઘરે ઇન્કમટેક્સની રેડ પડી છે.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો અને મલયાલમ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફે સિનેમાઘરોમાં 10 દિવસ પૂરા કરી લીધા છે. 10 દિવસ પહેલા રિલીઝ થયેલી આ બન્ને ફિલ્મમાંથી એક ફિલ્મ પ્લોટ સાબિત થઈ છે તો એક સુપરહીટ સાબિત થઈ છે. આ રેસમાં શાહરૂખ ખાન ફ્લોપ સાબિત થયો છે, તો કેજીએફ હિન્દી આજે પણ બોક્સ ઓફિસ પર એવરેજથી ઉપર કલેક્શન કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -