✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Aug 2017 12:53 PM (IST)
1

ફોનના ફિચર્સની વાત કરીએ તો ફોનને એકવાર ચાર્જ કરવાછી 15 દિવસ સુઘી સ્ટેન્ડબાય મોડ પર રાખી શકાય છે. ફોનના અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં 1.44 ઈંચની બ્લેક એન્ડ વ્હાઈટ ડિસ્પલે આપેલી છે. ફોનમાં 650mAhની બેટરી પણ છે.

2

જો તમારા વિસ્તરામાં ફોન અવેલેબલ હોય તો ફોનને Add to Cart કરી લો. બાદમાં View Cart પર ક્લિક કરો. Proceed to Checkout પર ક્લિક કરો. અહીં તમારે તમારી બિલિંગ વિગતો ભરવાની રહેશે. નામ સરનામું, ફોન નંબર અને ઈમેલ જેવી જાણકારી બાદ Creat an Account માર્ક કરો. વિસ્તાર પ્રમાણે શિપિંગ ચાર્જ પણ લેવામાં આવે છે. નોયડા માટે 71 રૂપિયા છે. બાદમાં Cash on Deliveryના વિકલ્પ પર ક્લિ કરો. Place order પર ક્લિક કરો.

3

299 રૂપિયાની કિંમતનો Detel D1 ફોન ખરીદવા માટે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. તેના માટે યૂઆરએલમાં http://detel-india.com/product/d1/ ટાઈ કરો. અહીં તમને ફોનની કિંમત અને ફીચર્સ બતાવશે. બાદમાં તમારે તમારા વિસ્તારનો પિનકોડ નાંખી CHECK પર ક્લિક કરો. આ ફોન બધા પિનકોડ્સ પર ઉપલબ્ધ નથી.

4

Detelનો આ ફિચર ફોન સિંગલ સીમ ફોન છે અને તેમાં ટોર્ચ પણ આપેલી છે. એન્ટરટેઈનમેન્ટ માટે તેમાં FM રેડીયો છે અને વાઈબ્રેશન મોડ તથા લાઉડ સ્પીકર જેવા ઓપ્શન પણ છે. જોકે આ ફોનની ડિલીવરીની સર્વિસ હાલમાં બધા પિનકોડ્સ પર ઉપલબ્ધ નથી.

5

નવી દિલ્હીઃ તમને સાંભળીને ભલે વિશ્વાસ ન થાય પરંતુ બજારમાં હવે 299 રૂપિયાની કિંમતનો ફોન આવી ગયો છે. ફોનનું નામ Detel D1 છે, જે સીધી રીતે જ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોનને ટક્કર આપશે. આ ફોન સીધો જ કંપનીની વેબસાઈટ detel-india.com પરથી ખરીદી શકાય છે. પોનની બેસ પ્રાઈઝ 266.96 રૂપિયા છે પરંતુ જીએસટી લાગ્યા બાદ તે 299 રૂપિયા થઈ જાય છે.

  • હોમ
  • ગેજેટ
  • લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.