ખાસ શરત સાથે એરટેલના ઓનલાઈન સ્ટોર પર ખરીદો માત્ર 7,777 રૂપિયામાં iPhone 7
કંપનીનું કહેવું છે કે જલ્દી જ બાકીના શહેરોમાં પણ ઓપન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈફોન 7ના 128 જીબી મોડલને 16,300 રૂપિયાના ડાઉન પેયમેન્ટની સાથે ખરીદી શકો છો.
એરટેલના આ ઓનલાઈન સ્ટોર પર ઓફર માટે એપ્પલ, HDFC બેંક, ક્લિક્સ કેપિટલ, Seynse ટેક્નોલોજી, બ્રાઈટસ્ટાર કોમ્યુનિકેશન અને વોલ્કન એક્સપ્રેસની સાથે કરાર કર્યાં છે. એરટેલનો આ ઓનલાઈન સ્ટોર દેશના 21 શહેરોમાં ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે જલ્દી જ બાકીના શહેરોમાં પણ ઓપન કરવામાં આવશે.
જે પણ યુઝર આઈફોન ખરીદે છે તેને એરટેલની અને ફિજીકલ ડેમેજ અને સાઈબર પ્રોટેક્શન માટે એરટેલ સિક્યોરીટી પેકેજ આપવામાં આવે છે.
આ સ્ટોર પર સૌથી મોટી ડીલ સાથે આઈફોન 7 આપી રહી છે. આઈફોન 7ની સાથે એરટેલ પોતાની ઓફર પણ આપી રહી છે. આ ફોનની કિંમત 7,777 રૂપિયા છે. આઈફોન 7ના 32 જીબી મોડલને 7,777 રૂપિયાના ડાઉન પેઈમેન્ટ પર મેળવી શકો છો.
આ સ્ટોર પર સૌથી મોટી ડીલ સાથે આઈફોન 7 આપી રહી છે. આઈફોન 7ની સાથે એરટેલ પોતાની ઓફર પણ આપી રહી છે. આ ફોનની કિંમત 7,777 રૂપિયા છે. આઈફોન 7ના 32 જીબી મોડલને 7,777 રૂપિયાના ડાઉન પેઈમેન્ટ પર મેળવી શકો છો.
નવી દિલ્હી: જો તમે એપલ આઈફોન 7 ખરીદવા માગતા હોવ તો તમરા માટે બહુ જ સારી તક આવી છે. ટેલીકોમ કંપની આઈફોન 7 તમને રૂપિયા 7,777માં આપી રહી છે. સોમવારે એરટેલ ઈન્ડિયાએ પોતાનો પહેલો ઓનલાઈન સ્ટોર ઓપન કર્યો છે. આ સ્ટોર પર કંપની સ્માર્ટફોન પોતાની ઓફર્સની સાથે આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -