એરટેલનો 419 રૂપિયાનો પ્લાન, દરરોજ મળશે 1.4 GB ડેટા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2018 04:01 PM (IST)
1
જિયોના 349 રૂપિયાના પેકમાં રોજના 1.5 GB ડેટા આપવામાં આવે છે. યૂઝર્સ અનલિમિટેડ વોઈસ કોલ પણ કરી શકે છે. જિયોમાં 50 રૂપિયા કેશબેક પણ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
419 રૂપિયાનો પ્લાન તમે કંપનીની વેબસાઈટ તેમજ એપથી કરાવી શકો છો. એરટેલનો આ પ્લાન 75 દિવસની વેલીડીટી ધરાવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ, એસટીડી કોલ મળશે. સબસ્કાઈબર્સને આ રીચાર્જ પર ફ્રી રોમીંગ અને 100 મેસેજ રોજના મળશે.
3
નવી દિલ્હી: એરટેલ તેના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. એરટેલના આ નવા પ્લાનમાં રીચાર્જની કિંમત 419 રૂપિયા છે. આ પેકમા ગ્રાહકોને 1.4 GB ડેટા રોજના મળશે. કંપની પહેલા જ 399 અને 448નો પ્લાન રજૂ કરી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -