Airtel એ યૂઝર્સને આપી ખાસ ગિફ્ટ, ફ્રિમાં જોઈ શકશે IPLની તમામ મેચ
એરટેલના નવા વર્ઝનની ટીવી એપ ક્રિકેટ પ્રેમિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. એરટેલના સીઈઓ (કંન્ટેટ અને એપ્સ) સમીર બત્રાએ જણાવ્યું કે એપમાં આઈપીએલ 2018ને જોડીને અમે ખૂબજ ખુશ છે. Airtel Tv app યૂઝર્સ આઈપીએલ 2018ની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય એરટેલ ટીવી યૂઝર્સ પોતાની પસંદગીની ટીમને પણ પસંદ કરી શકશે. યૂઝર્સ આઈપીએલની આગામી મેચનો કાર્યક્રમ પણ જાણી શકશે. તે સિવાય કંપનીએ યૂઝર્સ માટે સ્પેશલ સ્કોરકાર્ડ નોટિફિકેશનની પણ વ્યવસ્થા કરી છે.
નવી દિલ્લી: એરટેલએ પોતાના યૂઝર્સને આઈપીએલ પહેલા એક ખાસ ગિફ્ટ આપી છે. એરટેલ પોતાના યૂઝર્સને આઈપીએલ 2018ની તમામ મેચો લાઈવ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે. આઈપીએલની તમામ મેચો એરટેલ ટીવી એપના નવા વર્ઝન પર મફત જોઈ શકાશે.
એરટેલે એક નિવેદનમાં જણાવ્યું કે એરટેલના પોપ્યુલર વીડીયો સ્ટ્રીમિંગ એપ આઈપીએલ 2018ની સ્ટ્રીમિંગને લાઈવ દેખાડશે. આ હોટસ્ટારની મદદથી દેખાડવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -