✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15,000 રૂપિયામાં iPhone 5S વેચશે Apple, એન્ડ્રોઈડ બનાવતી દિગ્ગજ કંપનીને આપશે ટક્કર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2017 07:00 AM (IST)
1

iPhone 5Sની પ્રાઇસ ઘટવાથી ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી, મોટોરોલા, એપ્પો, વીવો અને લેનોવો જેવી કંપનીએના હેન્ડસેટને ટક્કર મળી શકે છે. ભારતમાં આ કંપનીઓના પાવરફૂલ સ્માર્ટફોન 10 થી 15 હજારની રેન્જમાં અવેલેબલ છે. આવામાં યૂઝરને iPhoneનો ઓપ્શન મળવાથી તેને ખરીદવાનું મન પણ બનાવી શકે છે.

2

Apple ભારતમાં એક્સક્લૂસિવ ઓનલાઇન સ્ટૉર દિવાળી સુધીમાં શરૂ કરી શકે છે. આવામાં કંપની iPhone 5sને સસ્તું માર્કેટ શેર કરવા માટે માત્ર ઓનલાઇન જ વેચી શકે છે. iPhone 5Sની પ્રાઇસ ઓછી થતાજ ઓફલાઇન મળનારો એપલનો સૌથી સસ્તો હેન્ડસેટ iPhone SE બની જશે, આની કિંમત 20 હજારથી સ્ટાર્ટ થાય છે.

3

એપલ આઇફોન 5S ફીચર્સઃ * 4 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન * 640 x 1136 પિક્સલ રિઝોલ્યુશન * LCD ડિસ્પ્લે સ્ક્રીન * કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન * ઓલિઓફોબિક કોટિંગ * 1 GB રેમ * 16/32/64 GB ઇન્ટરનલ સ્ટોરેજ * કોઇ મેમરી કાર્ડ સ્લોટ નહીં * 1.3 GHz નું ડ્યુઅલ કોર પ્રોસેસર * 8 એમપી રિઅર કેમેરા * BSI રિઅર કેમેરા સેંસર * 1.2 એમપી ફ્રન્ટ કેમેરા * 1560 mAh બેટરી

4

આ વિશે ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે કંપનીએ પહેલા જ રિટેલર્સને જણાવી દીધું છે કે, આગામી સમયમાં iPhone 5sને જ માત્ર ઓનલાઇન વેચવામાં આવશે, એટલે કે રિટેલ સ્ટૉરમાં આની સપ્લાય ઓછી કરી દેવામાં આવશે. અત્યારે આ હેન્ડસેટની ઓનલાઇન પ્રાઇસ 17,499 રૂપિયા સુધીની છે.

5

નવી દિલ્હીઃ Appleના ફેન્સ માટે સારા સમાચરા છે. એન્ડ્રોઈડ ફોન બનાવતી દિગ્ગજ કંપની જેમ કેમ લેનોવો, સેમસંગ, મોટોરોલા અને અન્ય કંપનીઓને ટક્કર આપવા માટે એપલ પોતાના iPhone 5Sની કિંમત ઘટાડીને 15,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. એક લીડિંગ ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસારના એક અહેવાલ અનુસાર, 2013માં લોન્ચ થયેલ આઈફોન 5એસની કિંમતમાં ઘટાડો કરવા પર કંપનીવિચાર કરી રહી છે.

  • હોમ
  • ગેજેટ
  • 15,000 રૂપિયામાં iPhone 5S વેચશે Apple, એન્ડ્રોઈડ બનાવતી દિગ્ગજ કંપનીને આપશે ટક્કર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.