એપલ લૉન્ચ કરશે પોતાનો સૌથી પહેલો 5G iPhone, જાણો ક્યારે આવશે માર્કેટમાં
5G ફોનના નમૂના અને ટેસ્ટિંગ માટે ઇન્ટેલ કથિત રૂપથી 8161ની છેલ્લી એડિશન 8060 પર કાર્ય કરી રહી છે. વધારે ગતિ અને દક્ષતા હેતુ ટ્રાન્જિસ્ટર સઘનતાને વધારવા માટે ઇન્ટેલ પોતાની 10 નૈનોમીટર પ્રક્રિયાનો પ્રયોગ કરી 8161ને બનાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાસ્ટ કંપનીએ પોતાના સુત્રોના આધારે કહ્યું કે ઇન્ટેલની સાથે એપલનો વર્તમાન વિવાદ 5G મૉડેમની આપૂર્તિ માટે ક્વાલકૉમ તરફથી રૂખ કરવા માટે પર્યાપ્ત નથી. એપલે રિપોર્ટ પર ટિપ્પણીથી ઇનકાર કરી દીધો છે. પહેલો 5G સ્માર્ટફોન આગામી વર્ષે આવવાની સંભાવના છે.
જલ્દી ગરમ થઇ જવાના વિવાદના કારણે 8060ના પ્રદર્શને એપલ અને ઇન્ટેલની વચ્ચે થોડો તનાવ પેદા કરી દીધો હતો, જે તાપમાનને વધારતુ અને બેટરીની ક્ષમતાને નુકશાન પહોંચડતુ હતુ.
નવી દિલ્હીઃ પહેલા 5G આઇફોનમાં ઇન્ટેલ મૉડમ 8161નો યૂઝ કરવામાં આવી શકે છે અને આનું ક્લાઉડ 2020માં સ્ટૉર પર આવશે. ફાસ્ટ કંપનીના એક રિપોર્ટમાં આ વાતની માહિતી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જો બધી યોજના પ્રમાણે રહ્યું તો ઇન્ટેલ આઇફોન મૉડેમ પ્રૉવાઇડ કરાવનારી એકમાત્ર કંપની બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -