Asusના સ્માર્ટફોન 3,000 રૂપિયા સુધી સસ્તા થયા, Zenfone 3 અને Zenfone 3 Maxની કિંમત પણ ઘટી
Asus ZenFone 3S Max (ZC521TL): જુની કિંમત - 14,999 રૂપિયા, નવી કિંમત - 12,999 રૂપિયા, આટલો થયો સસ્તો - 3000 રૂપિયા. ફિચર્સ: ડિસ્પ્લે - 5.2-inch, રેમ - 3GB, બેટરી - 5000mAh, કેમેરા - 13mp/8mp
Download ABP Live App and Watch All Latest Videos
View In AppZenFone 3 Max (ZC553KL): જુની કિંમત - 17,999 રૂપિયા, નવી કિંમત - 14,999 રૂપિયા, આટલો થયો સસ્તો - 3000 રૂપિયા. ફિચર્સ: ડિસ્પ્લે - 5.5-inch, રેમ - 3GB, બેટરી - 4100mAh, કેમેરા - 16mp/8mp
Asus ZenFone 3 (ZE520KL): જુની કિંમત - 17,999 રૂપિયા, નવી કિંમત - 15,999 રૂપિયા, આટલો થયો સસ્તો - 2000 રૂપિયા. ફિચર્સ:, ડિસ્પ્લે - 5.2-inch, રેમ - 3GB, બેટરી - 2650mAh, કેમેરા - 16mp/8mp
તાજેતરમાં જ પોતાની પ્રૉડક્ટ્સની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. લેનોવોએ પોતાના ફોન્સ પર પ્રાઇસ કટની જાહેરાત નથી કરી પણ કંપનીના ત્રણ હેન્ડસેટ ઓછી કિંમતમાં ફ્લિપકાર્ટ પર મળી રહ્યાં છે. આમાં Lenovo Vibe K5 Plus, Lenovo P2 અને Lenovo 6 Power સ્માર્ટફોન્સ સામેલ છે. જાણો આસુસે કયા ફોનની કિંમતો ઘટાડી દીધી છે. Asus ZenFone 3 (ZE552KL) - જુની કિંતમ - 19,999 રૂપિયા - નવી કિંમત - 16,999 રૂપિયા - આટલો થયો સસ્તો - 3000 રૂપિયા. ફિચર્સઃ ડિસ્પ્લે - 5.5-inch, રેમ - 4GB, બેટરી - 3000mAh, કેમેરા - 16mp/8mp
નવી દિલ્હીઃ જીએસટી લાગુ થયા બાદ Asus એકમાત્ર એવી સ્માર્ટફોન કંપનીછે જેણે ભારતમાં પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. Asusએ પોતાના કેટલાક સ્માર્ટફોન્સની કિંમતમાં અંદાજે 3,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીએ કિંમતમાં ઘટાડા વિશે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી પરંતુ રિટેલ પાર્ટનર્સે નવી કિંમત વિશે જાણકારી આપી છે. તમને જણાવીએ કે આ પહેલા એપલે પોતાની તમામ પ્રોડક્ટની કિંમત જીએસટી લાગુ થયા બાદ ઘટાડી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -