✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓછી કિમંતમાં સ્માર્ટફોન ખરીદવા માગો છો? અહીં છે બજારના બેસ્ટ ઑપ્શન જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Oct 2016 08:54 AM (IST)
1

જો તમે સસ્તા સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો વાંચો આ અહેવાલ, તમારી પસંદગીનો સ્માર્ટફોન મળી જશે.

2

નોટો ઇ-3પૉવરઃ 1 ગીગાહર્ટસ ક્વાડ કૉક પ્રોસેસર, એડ્રૉએડ 6.0 માર્શમેલો ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 5 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 8 મેગાપિક્સેલ રિયર અને 5 મેગાપિક્સેલ ફ્રંટ કેમરા, LTE 4G નેટર્વક, 3500 aMh બેટરી કિમંત 6690

3

પેનાસોનિક ઇલુગા આઇકૉન2: 1.3 ગીગાહર્ટ્સ ક્વાડ કોર પ્રોસેસર, એડ્રૉએડ/5.1 લૉલીપૉપ ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 5.5 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સેલ ફ્રેંટ કેમરા, LTE 4G નેટર્વક, 3000 aMh બેટરી કિમંત 7960

4

ઇંટેક્સ એક્વો પૉવર એચડી 4G, 1.4 ગીગાહર્ટજ ક્વાડ કોર પ્રેસેસર, એડ્રૉએડ 6.0 માર્શલમેલી ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 5 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 8 મેગાપિક્શલ રિયર અને 5 મેગાપિક્સેલ ફ્રંટ કેમરા, LTE 4G નેટર્વક, 3900 mAh બેટરી કિમંત 6690

5

સેમસંગ ગેલેક્સી ઓન 5 પ્રોઃ 1.3 ગીગાહર્ટજ ક્વાડ કોર પ્રેસેસર, એડ્રૉએડ 6.0 માર્શમેલો ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 5 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 8 મેગાપિક્સેલ રિયર અને 5 મેગાપિક્સલ રિયર ફ્રંટ કેમરા, LTE 4G નેટવર્ક, 2600 mAh બેટરી, કિમંત- 7990

6

Xiaomi Redmi Note 3: ડિસ્પ્લે 5.5 ઇંચ પ્રોસેસર, Snapdragon 650 રેમ, 3GB કેમરા, 16 MP કિમંત 11999

7

ઇંટેક્સ એક્વા મ્યૂઝિકઃ 1.3 ગીગાહર્ટ્સ ક્વાડ કોર પ્રોસેસર, એડ્રૉએડ 6.0 માર્શમેલી ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 505 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 13મેગાપિક્સેલ રિયર અને 5મેગાપિક્સેલ ફ્રંટ કેમરા, LTE 4G નેટર્વક, 3400 mAh બેટરી કિમંત 7499

  • હોમ
  • ગેજેટ
  • ઓછી કિમંતમાં સ્માર્ટફોન ખરીદવા માગો છો? અહીં છે બજારના બેસ્ટ ઑપ્શન જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.