આ Tricks દ્વારા Reliance Jioની ઓફર્સને આ રીતે બનાવો લાઈફ ટાઇમ ફ્રી
હવે દેખાશે કે એપમાં અનલિમિટેડ એસેસ ટૂ ડિજિટલ લાઇફ ટિલનો મેસેજ જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે એપને ફરીથી ઓપન કરી Sign in કરો. તનેા માટે તમારો જિયો નંબર અને પાસવર્ડ નાંખો.
હવે એપને ઓપન કરો. એ તમને અપડેટ કરવા માટે પૂછશે, પરંતુ અપડેટ ન કરીને તેને બેક કરી દો.
આ સાઇટ પરથી તમારા જૂના વર્ઝનની Apk ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે. તેને ફોનમાં ઇન્સ્ટોલ કરો.
MyJio એપનું જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કરવા માટે http://gifyu.com પર જવાનું રહેશે.
હવે તમારી MyJio એપના જૂના વર્ઝનને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તેના માટે આ એપને અનઇન્સ્ટોલ કરો.
સૌથી પહેલા MyJio એપને ઓપન કરો અને ત્યાં જઈને હેપ્પીન્યૂર યરની તારીખ જુઓ, જે 31 માર્ચ સુધીની હશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની હેપ્પીન્યૂ યર ઓફર 31 માર્ચે ખત્મ થઈ જશે. આ વાતની જાહેરાત રિલાયન્સએ કરી છે, કારણ કે ટેલીકોમ નિયમો અનુસાર 90 દિવસથી વધારે કોઈપણ કંપની ફ્રી ઓફર્સ નહીં આપી શકે. હવે યૂઝર્સ 31 માર્ચ સુધી જ જિયોની વેલકમ ઓફર્સનો લાભ નહીં લઈ શકશે. એવામાં અહીં તમને કેટલીક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા જિયો સિમને 4જી ઇન્ટરનેટ અને કોલિંગને લાઇફ ટાઇમ માટે વધારી શકો છો. આવો જાણીએ કઈ છે આ ટ્રિક.
- - - - - - - - - Advertisement - - - - - - - - -