Lavaએ લોન્ચ કર્યો નવો 4G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત અને કેવા છે ફીચર્સ
લાવા A50 અને A55માં 5 મેગાપિક્સલનો ફ્લેશની સાથે રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના ફ્રન્ટમાં વીજીએ કેમેરા છે. બન્ને જ સમાર્ટફોનમાં 1550 એમએએચની બેટરી છે. કંપનીનો દાવો છે કે, બેટરી 2જી કનેક્ટિવિટીમાં 9 કલાકસુધી ટોક ટાઈમ આપશે. કનેક્ટિવિટી ફીચરમાં 3જી, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 2.1, એ-જીપીએસ અને 3.5 એમએમ ઓડિયો જેક સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્ને મોબાઈલમાં અન્ય સ્પેસિફિકેશન્સ એક જ જેવા છે. Lava A55માં 1 જીબી રેમ છે જ્યારે Lava A50માં 512 એમબી રેમ આપવામાં આવી છે. બન્ને ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે, આ આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલશે. Lava A50 અને A55માં 4 ઇંચની ડબલ્યૂવીજીએ ડિસ્પ્લે છે. તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે અને 32 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે.
Lava મોબાઈલ્સને બજેટ મોબાઈલ બજારમાં બે નવા ફોન લોન્ચ કર્યા છે. તેમાં પ્રથમ લાવા એ50 સ્માર્ટફોન છે. તેની કિંમત 3999 રૂપિયા છે, જ્યારે બીજો ફોન લાવા એ55 છે. તેની ભારતીય બજારમાં કિંમત 4399 રૂપિયા રાખવામાં આવી છે.
આ બજેટ સ્માર્ટપોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 1280 x 720 pixelsનું રિઝોલ્યૂશન છે. તેમાં 2.5ડી કર્વ્ડ ગ્લાસ આપવામાં આવ્યા છે જેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન છે.
નવી દિલ્હીઃ દેશની સ્માર્ટફોન બનાવતી કંપની Lavaએ નવો સ્માર્ટફોન Lava X41+ લોન્ચ કર્યો છે. આ મોબાઇલની કિંમત 8999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન બ્લેક અને ગોલ્ડ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં ટચ ફ્રી કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. આ ડિવાઈસને મેટ ફિનિશ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -