Jioની ધમાકેદાર ઓફર, 25 ડિસે. સુધી કંપની આપી રહી છે ત્રિપલ કેશબેક
ઉપરાંત રિલાયન્સ ટ્રેન્ડ પરથી ગ્રાહકને 1,999 રૂપિયાનું શૉપિંગ કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આ રીતે કંપની કુલ 2599 રૂપિયાનો ફાયદો 399 ના રિચાર્જ પર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYatra.com પરથી જો કોઇ કસ્ટમર રાઉન્ડ ટ્રિપ (આવવા-જવાની) ટિકીટ લે છે તો 1000 રૂપિયાન છૂટ અને બીજી એક કી ડૉમેસ્ટિક ફ્લાઇટ ટિકીટ પર 500 રૂપિયાની છૂટ મળશે.
આની સાથે જિઓના પ્રાઇમ યૂઝરને AJIO,Yatra.com અને રિલાયન્સ ટ્રેન્ડ પર પણ ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. AJIO પર 1500 રૂપિયાનું શૉપિંગ કરવા પર 399 રૂપિયાની છૂટ આપવામાં આવશે.
નવા યૂઝર્સને પેટીએમ પરથી રિચાર્જ કરાવવા પર 50 રૂપિયાનું કેશબેક, ફોન પરથી રિચાર્જ કરાવવા પર 75 રૂપિયાનું કેશબેક, વળી મોબિક્વિક પરથી રિચાર્જ કરાવવા પર સૌથી વધુ રિચાર્જ 300 રૂપિયાનું કેશબેક મળશે.
જિઓના કરન્ટ યૂઝર્સને મોબિક્વિક પર 149 રૂપિયાનું કેશબેક મળશે, એક્સિપ પે વૉલેટ પર 35 રૂપિયાનું કેશબેક, અમેઝોન પે પર 20 રૂપિયા, ફોન પે પર 30 રૂપિયા ઓફર મળશે.
તમે આ આઠ 50 રૂપિયાના વાઉચરની મદદથી એકવારમાં 50 રૂપિયા જ રીડિમ કરી શકશો.
જો તમે આ રિચાર્જ માય જિઓ એપ કે જિઓ ડૉટ કોમ પરથી કરો, તો તમને કુલ 400 રૂપિયાનું કેશબેક મળશે, એટલે કે આ કેશબેક 50 રૂપિયાના આઠ વાઉચરના રૂપમાં આપવામાં આવશે.
આ ઓફરમાં 399 કે તેનાથી ઉપરના રિચાર્જ પર 2599 રૂપિયા સુધી કેશબેક મેળવ શકો છો, કંપની આ ત્રિપલ કેશબેક ઓફરનો લાભ માત્ર પ્રાઇમ મેમ્બરને જ આપી રહી છે.
આ રિચાર્જ તમે Jio.com કે MyJio એપ પરથી કરી શકો છો, આ ઉપરાંત તમે ઇ-વૉલેટમાંથી પણ આ રિચાર્જ કરી શકો છો.
નવી દિલ્હીઃ જિઓ યૂઝર્સ માટે એક ખુશખબરી છે, જો તમે જિઓની ત્રિપલ કેશબેક ઓફર લેવાનું ચૂકી ગયા હોય તો તમારા માટે ફરીથી એક મોકો છે. જિઓએ ટ્રિપલ કેશબેક ઓફરની તારીખ લંબાવીને હવે 25 ડિસેમ્બર કરી દીધી છે જે પહેલા 15 ડિસેમ્બર સુધીની જ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -