✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા હવે Airtelએ લોન્ચ કર્યો 99 રૂપિયાનો નવો પ્લાન, મળશે FREEમાં લોકલ અને STDની સુવિધા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2017 07:32 AM (IST)
1

આ ઓફરમાં એક શરત પણ છે. તે અનુસાર, 1 જીબીમાંથી 500 એમડી ડેટા દિવસમાં અને 500 એમબી રાતે (રાતે 3થી 5 કલાકની વચ્ચે) આપવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ એક સરપ્રાઈઝ ઓફર પણ રજૂ કરી હતી, જે અંતર્ગત યૂઝર્સને ત્રણ મહિના માટે 10 જીબી 4જી ડેટા ફ્રી આપવામાં આવ્યો હતો.

2

એરટેલે હાલમાં જ પોતાના યૂઝર્સ માટે અનેક પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ 349 રૂપિયાની ઓફર રજૂ કરી હતી, જે અંતર્ગત યૂઝર્સને દરરોજ 1 જીબી 4જી ડેટા આપવામાં આવશે. સાથે જ અનલિમિટેડ વોયસ કોલ પણ આપવામાં આવશે.

3

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોલિંગ માટે કોઈ નિયમ અને શરતો રાખવામાં નથી આવી. આ પ્લાનમાં યૂઝર્સ ગમે ત્યારે ફ્રી કોલ કરી શકશે. એવામાં જો તમારીપાસે એરટેલ બ્રોડબેન્ડ કનેક્શન છે તો તમે આ પ્લાનનો લાભ લઈ શકો છો.

4

નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં ચાલતા પ્રાઈસ વોર અટકવાનું નામ નથી લેતું. રિલાયન્સ જિઓની ટક્કરમાં હવે ભારતી એરટેલે 99 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને માત્ર 99 રૂપિયામાં ફ્રી લોકલ અને એસટીડી કોલની સુવિધા આપવામાં આવશે. તમને જણાવીએ કે આ પ્લાન દ્વારા યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકે છે.

  • હોમ
  • ગેજેટ
  • Jioને ટક્કર આપવા હવે Airtelએ લોન્ચ કર્યો 99 રૂપિયાનો નવો પ્લાન, મળશે FREEમાં લોકલ અને STDની સુવિધા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.