✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્રિસમસ સેલ, આ 6 સ્માર્ટફોન મળી રહ્યાં છે 3 હજાર રૂપિયા સસ્તાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2017 03:01 PM (IST)
1

Moto C અને Moto E4 પર 500-500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ત્યારબાદ Moto Cને 5,499 અને Moto E4ને 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Moto C એક 4G LTE ફોન છે.

2

Moto M, આ ફોનના 3G અને 4G વેરિએન્ટ પર 2 હજાર રૂપિયાનું ઓફ છે. આના 3G વેરિએન્ટને 11,999 રૂપિયા અને 4G વેરિએન્ટને 13,999 રૂપિયામાં તમે ખરીદી શકો છો.

3

Moto G5, આ ફોન પર પણ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, ત્યારબાદ આની કિંમ 8,999 રૂપિયા થઇ ગઇ છે. આ ફોનમાં મેટલ બૉડી ડિઝાઇનની સાથે 5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. આમાં 3GB રેમ, 5MP ફ્રન્ટ કેમેરો અને 13 MP નો રિયર કેમેરો આપ્યો છે.

4

Moto G5s, આ ફોન પર 1 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે, જેથી આની કિંમત ઘટીને 12,999 રૂપિયા થઇ ગઇ છે. આ ફોનમાં 5.2 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, 16 મેગાપિક્સલનો બેક અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ ફિંગરપ્રિન્ટ સેન્સરને સપોર્ટ કરે છે.

5

Moto Z2 Play, આ ફોનની કિંમત 27,999 રૂપિયા છે પણ ક્રિસમસ સેલમાં તમે આને 24,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 5.9 ઇંચની ડિસ્પ્લે, 12 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

6

અમદાવાદઃ જો તમે એક સારો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. મોટોરોલા ક્રિસમસ સેલ લઇને આવ્યું છે, જેમાં તેના 6 હાઇટેક ફોન 3 હજાર રૂપિયા સુધી સસ્તાં સેલ કરી રહ્યું છે. Moto Z2 Play, Moto G5s, Moto G5, Moto M , Moto e4 અને Moto C સામેલ છે. આ ઓફર 30 ડિસેમ્બર સુધી અવેલેબલ રહેશે અને મોટોના સ્ટૉર પરથી આને ખરીદી શકાય છે.

  • હોમ
  • ગેજેટ
  • ક્રિસમસ સેલ, આ 6 સ્માર્ટફોન મળી રહ્યાં છે 3 હજાર રૂપિયા સસ્તાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.