✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Whatsapp કરી રહ્યું છે ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં એન્ટ્રીની તૈયારી, ટૂંકમાં કરશે જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2017 11:48 AM (IST)
1

નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsapp ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે 8 વર્ષ પૂરા થવા પર કંપનીના સહ સ્થાપક બ્રાયન એક્ટને કહ્યું કે, તેની કંપની વધારે લાભદાયક કારોબાર ગણાતા ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં એન્ટ્રી કરાવનું વિચારી રહી છે.

2

તેમણે કહ્યુ છે કે, વોટસએપએ હજુ સુધી અનટેપ્ડ કોમર્શીયલ મેસેઝીંગમાં એન્ટ્રી નથી કરી. અમે આ સેકટરમાં પણ જવા વિચાર કરી રહ્યા છીએ.

3

યુક્રેનના જોન કોમે એકટન સાથે મળીને ર૦૦૯માં વોટસએપની સ્થાપના કરી હતી. હાલ સમગ્ર દુનિયામાં ૧.ર બીલીયન માસિક એકટીવ વપરાશકારો છે. આમાથી ર૦ કરોડ ભારતમાં છે.

4

વોટસએપના ૮ વર્ષ પુરા થતા સ્ટેટસ ફિચરમાં મોટો ફેરફાર કરાયો છે જે હેઠળ હવે યુઝર વોટસએપ સ્ટેટસમાં ફોટો, વિડીયો અને જીઆઇએફ નાખી શકશે.

  • હોમ
  • ગેજેટ
  • Whatsapp કરી રહ્યું છે ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં એન્ટ્રીની તૈયારી, ટૂંકમાં કરશે જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.