દેશ માટે જોખમી છે આ 42 ચાઈનીઝ એપ, સરકારે જારી કરી યાદી
ક્યુક્યુ લોન્ચર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમઆઈ વીડિયો કોલ (શાઓમી)
મેઇલ માસ્ટર
સેલ્ફીસિટી
ક્યુક્યુ સિક્યોરિટી સેન્ટર
વીસીંક
ક્યુક્યુ ન્યૂઝ ફીડ
ક્યુક્યુ પ્લેયર
ક્યુક્યુ મેઇલ
ક્યુક્યુ મ્યુઝિક
ક્યુક્યુ ઇન્ટરનેશનલ
ફોટો વન્ડર
ઇએસ ફાઇલ એક્સપ્લોરર
વન્ડર કેમેરા
બાઇડીયુ મેપ
બાઇડીયુ ટ્રાન્સલેટ
ક્લીન માસ્ટર (ચિતા મોબાઇલ)
ડીયુ બ્રાઉઝર
360 સિક્યુરિટી
ડીયુ પ્રાઇવસી
ડીયુ ક્લીનર
ડીયુ બેટરી સેવર
કેચક્લીઅર ડીયુ એપ સ્ટુડિયો
એમઆઈ સ્ટોર (શાઓમી)
યુકેમ મેકઅપ
વોલ્ટ હાઇડ
ડીયુ રેકોર્ડર
એમઆઈ કોમ્યુનિટી (શાઓમી)
સીએમ બ્રાઉઝર
વાઇરસ ક્લીનર
પરફેક્ટ કોર્પ.
એપીયુએસ બ્રાઉઝર
પેરેલલ સ્પેસ
વિવા વીડિયો
ન્યૂઝડોગ
બ્યુટીપ્લસ
યુસી બ્રાઉઝર
યુસી ન્યૂઝ
ટ્રુકૉલર
શેરઇટ
વીચેટ
વીબો
નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈનિકોને ચાઈનીઝ એપ્સને પોતાના ફોનમાંથી રીમૂવ અથવા અનઇન્સ્ટોલ કરવાના આદેશ આપ્યા છે. આ યાદીમં શ્યાઓમી સ્માર્ટફોન્સના ઉપલબ્ધ મી સ્ટોર, વીચેટ, ટ્રૂકોલર, શેરઈટ સહિત અનેક એપ્સ સામેલ છે. ટ્રૂકોલર કંપનીએ એક નિવેદન જારી કરતાં કહ્યું કે, અમારી એપમાં કોઈ માલવેર નથી. અમે એ વાતની તપાસ કરીશું કે ટ્રૂકોલરને આ યાદીમાં શા માટે સામેલ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર જે ઓર્ડર કોપી જારી કરવામાં આવી છે તેમાંથી ચાઈનીસ ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ અનેક એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ્સની ચીન સાથે લિંક હોઈ શકે છે અથવા તેમાં સ્પાઈવેર ઇન્સ્ટોલ્ડ હોઈ શકે છે. આગળની સ્લાઈડ્સમાં કઈ-કઈ એપ્સ છે જોખમી....