✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લૉન્ચ થયો 16000mAh બેટરી વાળો સૌથી દમદાર ફોન, સાથે છે 4 કેમેરા પણ, જાણો ફિચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2018 02:24 PM (IST)
1

આના ફ્રન્ટમાં પણ એલઇડી ફ્લેશ આપવામાં આવી છે, ફ્રેન્ટ કેમેરામાં કેટલાય ફિલ્ટર્સ અને મૉડ્સ આપ્યા છે. આ ફોનમાં 8 કોર વાળું મીડિયાટેક હીલિયો પી25 પ્રૉસેસર આપવામાં આવી છે. મલ્ટીટાસ્કિંગ માટે આ ફોનમાં 6જીબી રેમ છે જે 128જીબી ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડનો યૂઝ કરી આ ફોનના સ્ટૉરેજની વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર કામ કરે છે.

2

લૉ લાઇટ ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યૂલ ટૉન એલઇડી ફ્લેશ આપવામાં આવી છે. રિયર કેમેરા ફેસ ડિટેક્શન ઓટો ફોકસ ફિચરની સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ ડ્યૂલ કેમેરા છે, જે 13 મેગાપિક્સલના અને 5 મેગાપિક્સલ સેન્સરની સાથે આવે છે.

3

આવા છે 16000mAh બેટરી વાળા ફોનના ફિચર્સઃ- આ ફોનમાં 5.99 ઇંચની એચડી ડિસ્પ્લે આપી છે. ફોનમાં ચાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. ફોટોગ્રાફી માટે ડ્યૂલ રિયર કેમેરા છે જેનો પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો અને સેકન્ડરી કેમેરો 13 મેગાપિક્સલનો છે.

4

આ ઉપરાંત કંપનીએ બે અન્ય ફોન Energizer Power Max P490S અને Energizer Hardcase H590SA પણ લૉન્ચ કર્યા છે. કંપનીએ ત્રણેય સ્માર્ટફોનને હાઇટેક ફિચર્સ સાથે લૉન્ચ કર્યા છે. ત્રણેય ફોનમાં 18:9 આરસ્પેક્ટ રેશિયો વાળી ડિસ્પ્લે અને ડ્યૂલ રિયર કેમરા સેટઅપ આપ્યા છે, ટુંકસમયમાં આ ફોન ઇન્ડિયન માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.

5

માર્કેટમાં હાલના સમયમાં ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 10000mAh બેટરી આપવામાં આવી રહી છે, પણ એનર્લાઇઝરે પોતાના પાવર મેક્સ પી16ના પ્રૉમાં 16,000mAh ની બેટરી આપી છે. આટલી દમદાર બેટરી સાથે હજુ સુધી માર્કેટમાં કોઇ ફોન આવ્યો નથી.

6

આ Energizer Power Max P16K Pro સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે, કંપનીએ આમાં 16000mAh પાવરની દમદાર બેટરી આપી છે.

7

નવી દિલ્હીઃ દુનિયાનો સૌથી મોટા ટેકનોલૉજી શૉ MWC 2018માં ફ્લેગશિપ સ્માર્ટફોન્સનો લૉન્ચિંગનો સિલસિલો ચાલું છે. Energizerની લાયસન્સ બ્રાન્ડ Avenir ટેલિકૉમે આ ઇવેન્ટમાં ત્રણ સુપર સ્માર્ટફોન લૉન્ચ કરીને બધાને ચોંકાવી દીધા છે. આ બધામાં જે સ્માર્ટફોનની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે Energizer Power Max P16K Pro ફોન છે.

  • હોમ
  • ગેજેટ
  • લૉન્ચ થયો 16000mAh બેટરી વાળો સૌથી દમદાર ફોન, સાથે છે 4 કેમેરા પણ, જાણો ફિચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.