✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેમસંગે ભારતમાં 6 જીબી રેમની સાથે લોન્ચ કર્યો ગેલેક્સી A8+(2018), જાણો કેટલી છે કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 10:38 AM (IST)
1

ફોનમાં 6GB રેમ સાથે 64GB ઈન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જેને મેમરી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનના તમામ ફીચર્સને ફુલ સપોર્ટ આપવા માટે તેમાં 3500mAhની બેટરી આપવામાં આવી છે.

2

આ સ્માર્ટફોનમાં 6 મેગાપિક્સલ પ્રાઈમરી ફ્રંટ કેમેરા f/1.9 સાથે અને 8MP સેકન્ડરી કેમેરા f/1.9 અપર્ચર સાથે આપવામાં આવેલો છે. આ સિવાય ફોનમાં f/1.7 અપર્ચર સાથે 16 મેગાપિક્સલનો બેક કેમેરા પણ છે.

3

નવી દિલ્હીઃ સાઉથ કોરિયાની કંપની સેમસંગે ભારતમાં વધુ એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ગેલેક્સી A8+(2018) ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની કિંમત 32,999 રૂપિયા રાખી છે. ફોનના વેચામ માટે કંપનીએ ઈકોમર્સ કંપની એમેઝોન સાથે કરાર કર્યા છે. આ ફોન એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ હશે. તમને જણાવીએ કે, સેમસંગે આ ફોને સૌથી પહેલા વિયેતનામમાં લોન્ચ કર્યો હતો. ત્યારથી ભારતમાં તેની રાહ જોવાઈ રહી હતી.

4

ભારતના સેમસંગાનો આ ફોન તેની રેન્જમાં આવતા OnePlus 5T, Nokia 8 અને LG G6 જેવા ફોનને ટક્કર આપી શકશે. આ ફોન એમેઝોન પર 20 જાન્યુઆરીથી મળશે.

5

ફોનમાં બેક સાઈડ પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને આ ફોનને IP68 રેટિંગ આપવામાં આવી છે. ફોનમાં 6 ઈંચનું ફુલ HD ડિસ્પ્લે છે, જેના પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન છે.

6

ફોનમાં સેમસંગનું ઓક્ટા કોર Exynos 7885 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને સાથે જ Mali-G71 GPU પણ કપલ્ડ છે.

  • હોમ
  • ગેજેટ
  • સેમસંગે ભારતમાં 6 જીબી રેમની સાથે લોન્ચ કર્યો ગેલેક્સી A8+(2018), જાણો કેટલી છે કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.