Jio પર Freeમાં Jio Tunes સિલેક્ટ કરવાની આ છે સંપૂર્ણ પ્રોસેસ, અન્ય કંપનીઓ વસૂલે છે 90 રૂપિયા
એપના હોમ પેજ પર મ્યૂઝિકની અનેક કેટેગરી છે. તમારી મનપસંદ સિલેક્ટર કરો. જેવું જ કોઈ સોંગ તમે સિલેક્ટર કરશો કે તરત જ નીચે તરફ પ્લે થઈ જશે. સોંગને ટેબ કરીને તેને મેક્ઝિમાઈઝ કરો. હવે Set as Jio Tuneના ઓપ્શન પર ટેબ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ સોંગની Tuneને પ્લે કરીને સાંભળો અને ત્યાર બાદ ગમે તો સેટ કરી શકો છો. Tune સેટ થયા બાદ એક SMS આવશે જેમાં 30 દિવસની બેલિડિટી લખેલ હોય છે.
સૌથી પહેલા યૂઝરે ગૂગલ પ્લે સ્ટોરમાંથી Jio મ્યૂઝિક એપ ડાઉનલોડ કરવાની રહેશે. હવે Jio મ્યૂઝિક એપને ઓપન કરો. ત્યાં SKIP પર ટેબ કરીને આગળ વધો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ના ઘણાં ઓછા યૂઝર્સ કંપનીની ફ્રી સર્વિસનો લાભ લઈ રહ્યા છે. જ્યારે કંપની અનેક મોટી વેલ્યૂ એડેડ સર્વિસ ફ્રીમાં આપી રહી છે. તમને જણાવીએ કે, રિલાયન્સ જિઓની સત્તાવાર વેબસાઈટ પર અનેક એવી જાણકારી છે જે દરેક યૂઝરને કામ આવી શકે છે. તેમાંથી જ એક છે Jio Tunes. કંપનીની વેબસાઈટ જિઓ ટ્યૂનને સેટ કરવાની 3 પ્રોસેસ જણાવી છે. તેમાં JioMusic એપ, SMS અને USSD કોડની પ્રોસેસ સામેલ છે.
જિઓની આ સર્વિસ યૂઝર માટે સંપૂર્ણ પ્રી છે. તેના માટે યૂઝરે ન તો કોઈ રિચાર્જ કરાવવાનું છે અને ન તો કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું છે. જોકે, અન્ય કંપનીઓની વાત કરીએ તો તે સર્વિસ અને ગીત માટે અલગ અલગ ચાર્જ વસૂલે છે.
કોલર ટ્યૂન માટે કંપનીઓ 60 રૂપિયાનું સબ્સક્રિપ્શન ચાર્જ મહિના માટે લે છે. સાથે જ, ગીત ડાઉનલોડિંગનો ચાર્જ 30 રૂપિયા આવે છે. એટલે કે એક કોલર ટ્યૂન 90માં રૂપિયામાં પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -