iPhone:ડ્યૂઅલ સિમ સાથે લોંચ થઈ શકે છે એપલ નવું મોડલ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે એપલ આ વર્ષે ત્રણ iPhone લોંચ કરવાનું છે. જેમાં એક લો-બજેટનો ફોન હશે. જેમાં 6.1 ઈંચની ડિસપ્લે હોવાની વાત કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ એક મીડિયા રિપોર્ટે્સમાં કહેવામાં આવ્યું હતું કે iPhone X plus અને એલસીડી ડિસપ્લે સાથે આવનારા અન્ય iPhoneમાં ડ્યૂઅલ સિમ ફંક્શન આપવામાં આવી શકે છે. એપલ પોતાના iPhone માં આ સુવિધા એશિયાઈ બજાર માટે લાવી શકે છે. ડ્યૂઅલ સિમ આવવાના કારણે કંપનીના ભારતમાં 2 ટકા યૂજર્સ વધવાની શક્યતા છે.
નવી દિલ્હી : એપલ X 2018 સીરીઝના નવા ફોન લોંચ થવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે તેના વિશે નવી ખબર સામે આવી છે જે તમને હેરાન કરી દેશે. એપલના નવા ફોનમાં એન્ડ્રૉયડ ફોનનું ફીચર સામેલ કરવામાં આવી શકે છે. ખબર છે કે નવા ફોનમાં ડ્યૂઅલ સિમની સુવિધા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -