iPhone 7, iPhone 7S, iPhone 6S અને iPhone 6S પ્લસ થયા સસ્તા
iPhone 7 Plus (32GB) - નવી કિંમત- 59,000 રૂપિયા, પહેલાની પ્રાઇસ- 67,300 રૂપિયા. iPhone 7 Plus (128GB) - નવી કિંમત- 68,000 રૂપિયા, પહેલાની પ્રાઇસ - 76,200 રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppiPhone 7 (32GB) - નવી કિંમત - 49,000 રૂપિયા, પહેલાની કિંમત - 56,200 રૂપિયા. iPhone 7 (128GB) - નવી કિંમત- 58,000 રૂપિયા, પહેલાની પ્રાઇસ- 65,200 રૂપિયા
iPhone 6S Plus (128GB) - નવી કિંમત - 58,000 રૂપિયા, પહેલાની પ્રાઇસ - 65,000 રૂપિયા. iPhone 6s Plus (32GB) - નવી કિંમત - 49,000 રૂપિયા, પહેલાની કિંમત - 56,100 રૂપિયા
iPhone 6S 32GB - વેરિયેન્ટ 46,900 રૂપિયામાં અવેલેબલ, પણ આ ફોન 40,000 રૂપિયામાં ખરીદી શકાય છે. iPhone 6S 128GB - વેરિએન્ટની કિંમત 55,900 રૂપિયા હતી, હવે આને 49,000 રૂપિયામાં ખરીદી શકાય છે.
મંગળવારે 12 સપ્ટેમ્બરે એપલે આઇફોન 8, આઇફોન 8 પ્લસ અને iPhone X લૉન્ચ કર્યા છે. આઇફોન X ની કિંમત 64000 હજાર રૂપિયા, આઇફોન 8 ની કિંમત 45 હજાર રૂપિયા અને આઇફોન 8 પ્લસની કિંમત 52 હજરા રૂપિયા છે. આઇફોન X 3 નવેમ્બરથી મળવાનો શરૂ થઇ જશે, બાકીના બન્ને ફોન 22 સપ્ટેમ્બરથી મળવાના શરૂ થશે. આગળ વાંચો કંપનીએ જૂના વેરિયન્ટની કિંમતમાં કેટલો ઘટાડો કર્યો.
દર વખતની જેમ જ આ વખતે પણ નવો આઈફોન 8 અને 10 લોન્ચ થયા બાદ એપલે જના આઈફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારતમાં કંપનીએ આઈફોન 7, આઈફોન 7 પ્લસ, આઈફોન 6એસ અને આઈફોન 6એસ પ્લસની કિંમતમાં ઘટાડો કર્યો છે. આવનારા આઈફોનને બજાર સુધી પહોંચડાવમાં હજુ થોડો સમય લાગશે અને તે મોંઘો પણ હશે. માટે તમે હાલમાં વાજબી ભાવે જૂના આઈફોન ખરીદી શકો છો. Phone 7, iPhone 7 Plus, iPhone 6s અને iPhone 6s Plus 7 હજાર રૂપિયા સુધી સસ્તાં થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -