2017માં ભારતીયોએ Google પર સૌથી વધારે સર્ચ કર્યા આ ફોન
ભારતમાં ટોપ 10: iPhone 8 - Redmi Note 4 - Jio Mobile - Xiaomi Redmi 5A - OnePlus 5 - iPhone X - Nokia 6 - Vivo V7+ - Oppo F5 - Vivo V5
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોપ 10 મોબાઈલ એન્ડ ટેક્નોલોજીઃ iPhone 8 - iPhone X - Nintendo Switch - Samsung Galaxy S8 - Xbox One X - Nokia 3310 - Razer Phone - Oppo f5 - OnePlus 5 - Nokia 6
ટોપ 10 ગ્લોબલ ટ્રેન્ડિંગઃ Hurricane Irma - iPhone 8 - iPhone X - Matt Lauer - Meghan Markle - 13 reasons why - Tom petty - Fidget Spinner - Chester Bennington - India National Cricket Team
નવી દિલ્હીઃ ગૂગલે Year in Search 2017 અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં તમામ કેટેગરીમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ ટોપિકની વિગતો આપવામાં આવી છે. ગૂગલ દ્વારા આ યાદી ભારતની સાથે વૈશ્વિક સ્તરે પણ જારી કરવામાં આવી છે. ગૂગલે મોબાઈલ અને કન્ઝ્યૂમેટર ટેક કેટેગરીમાં ટોપ સર્ચ વિશે પણ જણાવ્યું છે. બન્ને યાદીમાં 2017ની ટ્રેન્ડિંગ પ્રોડક્ટ રહી આઈફોન 8. જણાવીએ કે આ યાદી સર્ચ કરવામાં આવેલ એ શબ્દોને આધારે બનાવવામાં આવી છે જેને 2016ની તુલનામાં 2017માં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ટ્રેન્ડિંગના લિસ્ટમાં iPhone 8 બીજા સ્થાને છે અને તે iPhone X કરતા પણ વધારે સર્ચ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -