✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવો આઈફોન ખરીદનારને બખ્ખાં જ બખ્ખા, જાણો રિલાયન્સ જિયોએ શું ઓફર આપી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2016 06:53 AM (IST)
1

રૂપિયા 1499ના અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઇસ કોલ અને નેશનલ રોમિંગ તથા 20 જીબી સુધી 4જી ડેટા,રાત્રીના અનલિમિટેડ એસએમએસ અને અનલિમિટેડ જીઓ અને એફસબ્સ્ક્રિપશન મળશે. રિલાયન્સ જિયોના હરીફ એરટેલના ઇન્ફિનિટી પોસ્ટ પેઈડ પ્લાન માટે દર મહિને 10 જીબી 4જી/3જી ડેટા એક વર્ષ માટે મફત જાહેર કરેલ છે.

2

હાલમાં જીયો નેટવર્ક પર તમામ 4જી સપોર્ટેડ આઈફોન યુઝર્સને આ ઓફર 31 ડિસેમ્બર 2016 સુધી મળશે. ત્યાર બાદ એટલે કે 1 જાન્યુઆરીથી આ તમામ નવા આઈફોન યુઝર્સને 1499 વાળો જીઓનો પ્લાન સંપૂર્ણ ફ્રી મળશે.

3

એટલે કે નવો આઈફોન ખરીદનારને ડિસેમ્બર-2018 સુધી મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ જીયો દ્વારા આ ફ્રી ઓફર હેઠળ નવા આઈફોન લેનારને ફ્રી વોઇસ કોલ, 20 જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ એસએમએસ મફત મળશે જેની કિંમત આશરે 18000 જેટલી થવા જાય છે.

4

રિલાયન્સ જીયોએ નવા આફફોન ખરીદનારા માટે આવતા 15 મહિના સુધી જીયોની તમામ સર્વિસ ફ્રીમાં આપવાની ઓફર આપી છે. ઓફર અંતર્ગત લોન્ચ થયેલ આઈફોન-7 અને 7 પ્લસ ઉપરાંત આઈફોન-6, 6 પ્લસ, જીએસ-6પ્લસ અને આઈફોન એસ ઈ ઉપર પણ જીયોની આ ઓફરનો લાભ મળશે.

5

અમદાવાદઃ ગઈકાલે ભારતમાં સાંજથી જ એપલના લેટસ્ટ સ્માર્ટફોન આઇફોન 7 અને આઇફોન7 પ્લસનુ સેલિંગ શરૂ થઇ ગયું છે. ખાસ વાત એ છે કે, આ પહેલીવાર રાત સુધી લાઇનો લાગવાની પરંપરા તુટી રહી છે. કંપનીએ '7' ડિજીટની થીમ પર સ્પેશ્યલ કેમ્પેઇન લૉન્ચ કર્યુ છે. iPhone7ની પ્રારંભિક કિંમત ભારતમાં 60,000 છે. આ વખતે નવો આઈફોન 7 ખરીદદાનારા માટે Jio ખાસ વેલકમ ઓફર લાવ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • નવો આઈફોન ખરીદનારને બખ્ખાં જ બખ્ખા, જાણો રિલાયન્સ જિયોએ શું ઓફર આપી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.