Jio લૉંચ કરશે ભારતનો સૌથી સસ્તો 4G સ્માર્ટફાન, કેટલી હશે કિમંત જાણો
નવી દિલ્લીઃ Jio 4G ની ધમાકેદાર લૉંચિંગ બાદ રિલાયંસ Jio હવે તેના ગ્રાહકો માટે 4G સ્માર્ટ ફોન પણ લઇને આવી રહ્યું છે. આ ફોનની કિમત માત્ર 1000 રૂપિયા રાખવામાં આવી છે. અહેવાલ અનુસાર Jio કંપની એક સસ્તો 4G LTE અને VoLTE સપોર્ટ વાળો મોબાઇલ લૉંચ કરવાની તેયારી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાંયસ Jio ની ટેરિફ 31 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. અને આ પહેલાની સર્વિસ વલકમ ઑફર મુજબ ફ્રીમાં આપવામાં આવશે. કંપની વધુમાં વધુ ગ્રાહકો મેળવવા માંગ છે. એટલા માટે જેની પાસે 4G હેંટસેટ નહિ હોય Jio સીમ નહિ ખરીદે. એટલા માટે કંપની સસ્તા સ્માર્ટફોન લૉંચ કરીને પોતાનું સિમ પહોંચાડવા માંગે છે.
હાલમાં કંપની તરફથી આ પ્રકાની કોઇ જાણકારી સામે નથી આવી. આ ફોનમાં Spreadtrum 9820 પ્રોસેસર આપવામાં આવશે. આ સિવાય એવરેજ ક્વોલિટીનો કેમરો,બ્લુટૂથ, વાઇફોઇ અને મોટી સ્ક્રીન પણ હશે.
તેમા વેલકમ ઓપરની સાથે 4G ફ્રી 4G ઇન્ટરનેટ અને કૉલિંગ પણ થશે, કેમ કે વેલકમ ઑફરને વધારીને માર્ચ સુધી કરી દેવામાં આવી છે. એવો પણ અહેવાલ છે કે તેને આવતા વર્ષે લૉંચ કરવાની શક્યતા છે. જે દેશનો સૌથી સસ્તો 4G હેંડસેટ હશે અને કદાચ દુનિયાનો પણ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -