✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કુંભ મેળા માટે Jioની ધમાકેદાર ઓફર, લાવ્યું ‘KUMBH JIOPHONE’, મળશે આવી શાનદાર સુવિધાઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2019 07:26 AM (IST)
1

તમને એક ફિંગરટીપ પર જરૂરી એલર્ટ્સ અને અનાઉન્સમેન્ટ મળશે. ઉપરાંત ગેમ્સ, ડેઈલી ક્વિઝમાં ભાગ લઈને ઈનામ પણ જીતી શકો છો. કુંભ માટે રજૂ કરવામાં આવેલ નવા ફીચર જૂના અને નવા બન્ને ફોનમાં કામ કરશે. આ બધા ફિચર્સ સિવાય ‘KUMBH JIOPHONE’માં ફ્રી વોઇસ કોલ અને અનલિમિટેડ ડેટા પણ મળશે. કુંભ સાથે જોડાયેલી બધી સુવિધાઓ માટે જિયો યૂપી પોલીસ અને KASH IT સાથે મળીને કામ કરી રહ્યું છે.

2

કુંભમાં તમારા કોઈ નજીકના ગુમ થવા પર તેને શોધવા ‘KUMBH JIOPHONE’તમારી મદદ કરશે. જેમાં ફેમિલી લોકેટર અને ખોયા-પાયા નામનું એક વિશેષ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી તમારા સંબંધીનું લોકેશનની ખબર પડી જશે.

3

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં થનારા કુંભ મેળા માટે રિલાયન્સ જિઓએ નવો ‘કુંભ જિઓફોન’ રજૂ કર્યો છે. કુંભ જિઓ ફોન, કુંભ મેળા સાથે જોડાયેલ નાની મોટી જાણકારાથી સજ્જ હશે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ ટ્રેન અને બસ સ્ટેશન સાથે જોડાયેલ જાણકારી ઉપરાંત ક્યા દિવસે, ક્યું સ્નાન છે તેની જાણકારી પણ કિંભ જિઓફોનથી મેળવી શકાશે.

4

‘KUMBH JIOPHONE’માં તમે કુંભ સાથે જોડાયેલી બધી જાણકારી મળશે. તેમાં તમને રિયલ ટાઇમ ટ્રાવેલ ઇન્ફોર્મેશન (સ્પેશ્યલ ટ્રેન, બસ વગેરે)ની સાથે ટિકિટ બુકિંગ અને રિસીવિંગ સાથે અપડેટ્સ પણ મળશે. તમને એ પણ જાણ થશે કે યાત્રી આશ્રય કયા સ્ટેશન ઉપર છે. આ સિવાય રસ્તાની જાણકારી અને મેપ, કયા દિવસે કયું સ્નાન છે તેનો કાર્યક્રમ, રેલવે કેમ્પ મેલા અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ મળશે.

  • હોમ
  • ગેજેટ
  • કુંભ મેળા માટે Jioની ધમાકેદાર ઓફર, લાવ્યું ‘KUMBH JIOPHONE’, મળશે આવી શાનદાર સુવિધાઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.