Jio હેપ્પી ન્યૂ યર ઓફરઃ જાણો 1GB ડેટા બાદ કેવી રીતે મેળવશો 4G સ્પીડ સાથે 6GB ડેટા
જિયોના પૉસ્ટ-પેડ ડેટા પેકનો પ્લાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયોના પ્રી-પેડ ડેટા પેકનો પ્લાન
આ પેકની ખાસ વાત એ છે કે, આ ત્યારે જ એક્ટિવ થશે જ્યારે યૂઝર દરરોજ મળનારા ફ્રી 1GB 4G ડેટાનો યૂઝ કરી લેશે. આ ઓટોમેટિક તારીખ ચેન્જ થતા બંધ થઇ જશે.
જિઓએ એક બીજી 4G ઇન્ટરનેટ ડેટા પેક 301 રૂ.માં ઓફર કર્યુ છે, આ પેકમાં યૂઝરને 6GBનો 4G ઇન્ટરનેટ ડેટા પેક આપવામાં આવશે. આ પેક 28 દિવસ સુધી એક્ટિવ રહેશે.
51 રૂપિયાવાળા પેકની ખાસ વાત એ છે કે તે ભલે 1 દિવસ માટે લીધું હોય, પણ તેનો ટાઇમ 24 કલાક સુધી વેલિડ રહેશે. એટલે કે યૂઝર્સ આને જ્યારે રિચાર્જ કરશે ત્યારથી 24 કલાક સુધી ચાલશે.
આ બૂસ્ટર પેકમાં એક પેક 51 રૂપિયાવાળું છે. આ ડેટા પેકનો યૂઝ બધા જ પ્રકારના જિઓ યૂઝર્સ કરી શકશે. આમાં 51 રૂપિયામાં યૂઝરને 1GBનો 4G ઇન્ટરનેટ ડેટા પેક આપવામાં આવશે. આ પેક એક દિવસ માટે એક્ટિવ રહેશે.
આમ જે યૂઝર્સને ફ્રી ઓફર દરમિયાન 4G ઇન્ટરનેટની સ્પીડ ઓછી પડતી હોય તો તેઓ અલગ-અલગ ડેટા પેક ઓફરનો યૂઝ કરી શકે છે. જેને કંપનીએ તાજેતરમાં જ લૉન્ચ કરી છે. જેમાં તમારે બૂસ્ટર પેક ખરીદવાનું રહેશે.
નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિયોનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને હવે તેની વેલકમ ઓફર અને ફ્રી 4જીબી ડેટાની આદત હશે. પરંતુ હવે નવા વર્ષથી કંપનીએ હેપ્પી ન્યૂયર ઓફર શરૂ કરી છે જેમાં યૂઝર્સને 1 જીબી સુધી 4જી સ્પીડની સાથે ડેટા મળશે. રવિવારથી કંપનીની નવી ઓફર શરૂ થઈ ગઈ છે. તે અંતર્ગત યૂઝર અનલિમિટેડ કોલ અને 1 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. 1 જીબી ખતમ થતા જ ઇન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -