આ છે Jioની Buy One Get One ઓફર, મેળવો Freeમાં વધુ 4G ડેટા
4999નું રિચાર્જ કરાવવા પર 301ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે. જેમાં 10જીબી 4જી ડેટા ફ્રી મળશે.
9999નું રિચાર્જ કરાવવા પર 301ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે. જેમાં 10જીબી 4જી ડેટા ફ્રી મળશે. આ તમામ ફ્રી ડેટા જિઓ આપોઆફ એડ કરી દેશે.
1999નું રિચાર્જ કરાવવા પર 301ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે. જેમાં 10જીબી 4જી ડેટા ફ્રી મળશે.
999નું રિચાર્જ કરાવવા પર 301ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે. જેમાં 10જીબી 4જી ડેટા ફ્રી મળશે.
499નું રિચાર્જ કરાવવા પર 301ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે. જેમાં 10જીબી 4જી ડેટા ફ્રી મળશે.
જો તમે 303 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને માત્ર 201ના બૂસ્ટર ટેરિફ ફ્રીમાં મળશે એટલે કે 5જીબી 4જી ડેટા ફ્રી મળશે.
જોકે પ્રાઈમ મેમ્બરશિપની સાથે સાથે કંપનીએ કેટલીક શાનદાર ઓફર્સ પણ રજૂ કરી છે. જેમાં યૂઝર્સ 31 માર્ચ પહેલા પ્રાઈમ મેમ્બરશિપ લઈને 303 રૂપિયાથી વધારાનું રિચાર્જ કરાવે તો તેને વધારાનો 4જી ડેટાનો લાભ મળસે. આગળ વાંચો પ્રાઈમ મેમ્બરને મળનારા વધુ ડેટા માટે ક્યા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે.
રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકોને આકર્ષવામાં માટે એક પછી એક નવી નવી ઓફર્જ રજૂ કરી રહી છે. જેના કારણે બજારમાં દરેક ટેલીકોમ કંપની વધુમાં વધુ ડેટા આપવાની જાહેરાત કરી રહી છે. જિઓની ફ્રી સર્વિસ 1લી એપ્રિલથી બંધ થઈ જશે. યૂઝર્સ 31 માર્ચ બાદ પણ ઓછી કિંમતમાં વધુ ડેટાનો લાભ લઈ શકે તે માટે કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપ શરૂ કરી છે.