Jio નો પૉસ્ટપેડની દુનિયામાં નવો ધમાકો, 50 પૈસા પ્રતિ મિનીટ પર કરો ઇન્ટરનેશનલ કૉલ
ઇ-બિલ, દર મહિનાના અંતમાં તમારા ઇનબૉક્સમાં ઇ-બિલ પહોંચશે અને રિયલ ટાઇમમાં તમે તમારુ પૉસ્ટપેડ બીલ ચેક કરી શકશો. હંમેશા ઓન રહેનારી સર્વિસ એટલે કે આ 24x7 ચાલનારી સર્વિસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App199 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ડિયા પ્લાન, ઇન્ટરનેશનલ કૉલિંગ 50 પૈસા પ્રતિ મિનીટ પર અને ઇન્ટરનેશનલ રૉમિંગ 2 રૂપિયાથી શરૂ થશે. જિઓએ પોતાની પૉસ્ટપેડ સર્વિસીઝ માટે એકદમ આકર્ષક અને ગ્રાહક માટે આસાન ઇન્ટરનેશનલ કૉલિંગ અને ઇન્ટરનેશનલ રૉમિંગ ટેરિફ પ્લાન રિલીઝ કર્યો છો. આના દ્વારા જિઓના ગ્રાહકો વિદેશમાં રહીને પણ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઓછા ચાર્જે વાત કરી શકશે.
ભારતની પહેલો ઝીરો ટચ સર્વિસ એક્સપીરિયન્સ આના અંતર્ગત બધા પૉસ્ટપેડ સર્વિસીઝ જેવા કે વૉઇસ કૉલિંગ, ઇન્ટરનેશનલ, એસએમએસ, ઇન્ટરનેશનલ કૉલિંગ પ્રી-એક્ટિવેટ રહેશે.
અનલિમિટેડ પ્લાન, ગ્રાહકો માટે કોઇ એક્સ્ટ્રા ચાર્જ નથી અને વધારે બીલ પણ નહીં આવે. ઓટો પેઓફ અંતર્ગત કસ્ટમર્સને ઝીરો ક્લિક પેમેન્ટ સર્વિસ મળશે જેમાં તમને બીલના પેમેન્ટ માટે ચિંતા નહીં કરવી પડે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકૉમ પ્રિપેડ સર્વિસની સાથે સાથે હવે ગ્રાહકો માટે પૉસ્ટપેડ સર્વિસ પણ લઇને આવ્યુ છે. જિઓના 'ઝીરો ટચ' પૉસ્ટપેડ પ્લાનમાં ફક્ત ફ્રી વૉઇસ કૉલ્સ અને અનલિમિટેડ એસએમએસ મળી રહ્યાં છે એવું નથી આમાં ખાસ વાત એ છે કે, ગ્રાહકોને આઇએસડી કૉલ પણ ફ્રી છે. ઇન્ટરનેશનલ કૉલ કોઇપણ સિક્યૂરિટીના માત્ર 50 પૈસા પ્રતિ મિનીટ પર કરી શકશો. એકદમ નવી જિઓ સર્વિસ કસ્ટમર્સને 15 મે, 2018 થી મળશે.
આ માટે તમારે 199 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન લેવો પડશે અને તમન મન્થલી 25જીબી ડેટા મળશે. વૉઇસ કૉલ ફ્રી રહેશે અને અનિલિટેડ એસએમએસ હશે. જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રીપ્શન હશે અને આઇએસડી વિના કોઇપણ સિક્યૂરિટી ડિપૉઝિટ સાથે પ્રી-એક્ટિવેટ રહેશે અને ઇન્ટરનેશનલ રૉમિંગ પણ કોઇપણ સિક્યૂરિટી ડિપૉઝિટ માત્ર એક ક્લિકથી એક્ટિવેટ થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -