ફેસબુક લાવી રહ્યું છે નવું ફિચર્સ, ન્યૂઝ ફીડમાં થશે આ મોટો ફેરફાર
માર્ક ઝકરબર્ગે કહ્યું કે, ગયા વર્ષે જ્યારે તે દેશભરમાં ટ્રાવેલ કરી રહ્યાં હતા ત્યારે લોકોએ લૉકલ ન્યૂઝ અને મુદ્દાઓ પર વધુ રસ દાખવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચેન્જીસ પાછળ ઝકરબર્ગના ઘણાબધા તર્ક છે, તેમાનો એક છે કંનની હાઇ ક્વૉલિટી ટ્રસ્ટેડ ન્યૂઝ પર વધુ ફોકસ કરવા માગે છે. ફેસબુકનુ એ પણ માનવુ છે કે મીડિયા સંસ્થાઓ જે ફેસબુક પર પૉસ્ટ કરે છે તેની લોકપ્રિયતા ઓછી થઇ શકે છે.’
ઝકરબર્ગનું કહેવું છે કે લૉકલ ન્યૂઝ આપણને આપણી કૉમ્યુનિટીના મુદ્દા સમજવા માટે મદદ કરે છે, અત્યારે આ અપડેટ અમેરિકામાં મળી રહ્યું છે અને આગામી સમયમાં બીજા દેશોમાં પણ મળવાનું શરૂ થઇ જશે.
જો તમે તમારી આજુબાજુના સમાચારો માટે પેજ લાઇક કર્યો છે તો તેની વધારે કન્ટેન્ટ તમારા ન્યૂઝ ફીડમાં દેખાશે. ઉદા.- જો તમે કોઇ લૉકલ ન્યૂઝ પબ્લિકેશનનું પેજ લાઇક કર્યું છે તો તમારી ન્યૂઝ ફીડમાં તેનુ અપડેટ વધુ દેખાશે.
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પૉસ્ટમાં કહ્યું કે, હવે તેઓ યૂઝર્સને ન્યૂઝ ફીડમાં લૉકલ ન્યૂઝ સ્ટૉરીઝ દેખાડશે, જો યૂઝર્સ તેને ના જોવા જોવા માંગે તો પણ તે આવશે. ઝકરબર્ગે પૉસ્ટમાં લખ્યું કે, ‘આજથી અમે તમને લૉકલ ટાઉન અને સીટીના ન્યૂઝ વધારે બતાવીશું.’
નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી મોટુ અને લોકપ્રિય સોશ્યલ મીડયા નેટવર્ક ફેસબુક હવે પોતાના યૂઝર્સ માટે સતત નવા અપડેટ કરી રહ્યું છે. હવે આ કડીમાં એક નવુ ફિચર્સ ઉમેરવા જઇ રહ્યું છે, જે અંતર્ગત હવે લોકલ ન્યૂઝ પર ફોકસ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -