શાઓમીનો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X ટૂંક સમયમાં થશે લોન્ચ, લીક થયા ફીચર્સ
આ ઉપરાંત Mi 6X (Mi A2)ને સામે આવેલા અહેવાલા મુજબ 2.2GHz સ્નેપડ્રેગન 626 પ્રોસેસર તથા 4જીબી રેમ આપવામાં આવશે. તેમાં 20 મેગાપિક્સલસ પ્રાઇમરી અને 12 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર કેમેરો આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસો પહેલા Mi 6Xના રિટેલ બોક્સની તસવીર સામે આવી હતી. આ રિટલે બોક્સ મુજબ સ્માર્ટફોનમાં AIવાળું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર ચિપ હશે. Mi 6Xમાં કંપની 3.5mm ઓડિયો જેક હટાવી શકે છે.
ચાઇનીઝ સોશિયલ મીડિયા વીબો પર એક યૂઝરે કરેલી પોસ્ટ 4જીબી રેમ/ 64જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1,799 યુઆન (આશરે 18,000 રૂપિયા) અને 6 જીબી રેમ / 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1,999 યુઆન (આશરે 21,000 રૂપિયા) હોઈ શકે છે.
Android.comના લિસ્ટિંગ મુજબ Mi 6X જ શાઓમીનો નવો સ્માર્ટફોન હશે. તેમાં 6 ઇંચની સ્ક્રીન હશે. જે ફૂલ HD+ 1080x2160 રિઝોલ્યુશન સાથે આવશે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે.
આ સ્માર્ટફોનમાં 5.99 ઈંચની સ્ક્રીન 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે આપવામાં આવશે. તેમાં વર્ટિકલ ડુએલ રિયર કેમેરો હશે. જે રેડમી નોટ 5 પ્રો જેવો લુક આપશે. આ ફોનમાં 2910mAhની બેટરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ શાઓમીનો નવો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X (Mi A2) ટૂંક સમયમાં લોન્ચ થશે. લોન્ચ પહેલા Mi 6Xની Android.com પર કેટલીક તસવીરો અને સ્પેસિફિકેશન સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. ઉપરાંત કિંમતને લઇ પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -