✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યું વિશ્વનું સૌથી પાતળું LED TV, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 07:55 AM (IST)
1

2

શાઓમીએ ભારતમાં હોટસ્ટાર, વૂટ, સોની લિવ, હંગામા પ્લે, જી5, ઓલ્ટ બાલાજી, સન નેક્સટ, વિઉ,ટીવીએફ જેવા અનેક મોટા કન્ટેટ પ્રોવાઈડર સાથે પાર્ટનરશિપ કરી છે. જેની મદદથી ટીવી પર 5 લાખ કલાકનું કન્ટેટ જોવા મળશે. જેમાંથી 80 ટકા કન્ટેટ ફ્રી હશે.

3

ટીવીની સાથે કંપની 299 રૂપિયની કિંમતનું MI આઈઆર કેબલ અને ઈન્સ્ટોલેશન ફ્રીમાં આપી રહી છે. આ ટીવી 22 ફેબ્રુઆરીથી Mihome, mi.com અને ફ્લિપ કાર્ટ પર મળશે.

4

Mi LED TV 4માં 2GB રેમ અને 8 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટીવી 64 બિટના ક્વોડ-કોર પ્રોસેસર પર રન કરે છે. સાથે ડિજિટલ ડોલ્બી સાઉન્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટ ટીવીમાં વાઈ-ફાઈ, બ્લૂટુથ, ઈથરનેટ અને યુએસબી જેવી કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે.

5

Mi LED TV 4ને ભારતમાં માત્ર 39,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટટીવીમાં માત્ર 55 ઈંચ 4K HDR ડિસ્પ્લે આપવામાં આવી છે જે ફ્રેમલેસ છે જેનાથી ટીવીની સાઈઝ નાની લાગે છે. ટીવીની ડિસ્પ્લે 4K UHD છે જેનું રિઝોલ્યુશન 3840×2160 છે. જેમાં લેટેસ્ટ ઈમેજિંગ ટેક્નોલોજી એમલોજિક અને અચડીઆરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

6

કંપનીએ હંગામા પ્લે, હોટસ્ટાર, ફ્લિકસ્ટ્રીટ, સોની, વૂટ વગેરેની સાથે ભાગીદારી કરી છે. ટીવીની સાથે સોની હંગામાનું 3 મહિનાનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે.

7

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી ચીનની કંપની Xiaomiએ ભારતમાં પોતાનું એમાઈ ટીવી 4 (55 ઇંચ) લોન્ચ કર્યું છે. આ ટીવીની ખાસિયતએ છે કે તે માત્ર 4.5 mm એટલે કે મોબાઈલ ફોન કરતા પણ સ્લિમ છે. જેને દુનિયાનું સૌથી સ્લિમ સ્માર્ટ એલઈડી ટીવી પણ કહેવામાં આવે છે.

  • હોમ
  • ગેજેટ
  • Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યું વિશ્વનું સૌથી પાતળું LED TV, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.