✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કંપનીએ લોન્ચ કર્યો બે સ્ક્રિનવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો અન્ય ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 07:39 AM (IST)
1

જેમાં 4GB રેમની સાથે 2.15GHz ક્વોડ કોર સ્નેપડ્રેગન પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. આ બેટરી 3180mAhની ક્ષમતા ધરાવે છે.

2

જો આ ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો સ્માર્ટફોનના બન્ને ડિસપ્લેના ફ્રન્ટ અને રિયરમાં 20 મેગાપિક્સલનો સિંગલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.1.2 નોગટ પર ચાલે છે.

3

AXON Mની બે સ્ક્રિનમાં 2.5D ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે 5.2 ઈંચ (1080X1920 પિક્સલ) TFT LCD ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની ઇન્ટરનલ મેમરી 64GBની છે. જેમાં કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.

4

આ બે ડિસપ્લેનો ખાસ રીતે ઉપયોગ કરી શકાય છે. તેને ફોલ્ડ તરીકે ટેબલેટની જેમ ઉપયોગ કરી શકાય છે. આ ફોનને ઓપન કરીને બન્ને સ્ક્રિનને અલગ અલગ રીતે પણ ઉપયોગ કરી શકાય છે. બન્નેની સ્ક્રિન પર એકસાથે અલગ-અલગ ફંક્શન પણ એકસાથે ઓપરેટ કરી શકાય છે.

5

કિંમતી અને નવીનતમ ડિઝાઈન વાળા આ એક્સોન-એમ સ્માર્ટફોનમાં 5.2 ઇંચની બે ડિસપ્લે આપવામાં આવી છે.

6

નવી દિલ્હીઃ ચીનની કંપની ઝેડટીઈએ એ સ્પેનની રાજધાની મેડ્રિડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બે સ્ક્રીનવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેને વાળીને રાખી પણ શકાય છે. મતલબ આ ફોલ્ડેબલ અને ડબલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન છે.

  • હોમ
  • ગેજેટ
  • આ કંપનીએ લોન્ચ કર્યો બે સ્ક્રિનવાળો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો અન્ય ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.