✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં લોન્ચ થયો Redmi Note 5, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2018 02:47 PM (IST)
1

ફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ કરવા પર તમે 14 કલાક સુધી સતત વીડિયો ચલાવી શકો છો જ્યારે 8 કલાક સતત ગેમિંગ કરી શકો છો.

2

કંપની અનુસાર ઓછા પ્રકાશમાં પણ સારી કેલ્ફી ક્લિક કરી શકાય છે. તેના કેમેરામાં ઝડપથી ફોકસ માટે ફેસ ડિટેક્શન ઓટો ફોકસ પણ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં હાઈબ્રિડ સિમ સ્લોટ પણ આપવામાં આવ્યો છે એટલે કે તમે ઇચ્છો તો એકમાં સિમ અને બીજા સ્લોટમાં મેમરી કાર્ડ લગાવી શકો છો. રિયરમાં ફિન્ગપ્રિનટ્ સ્કેનર આપવામાં આવ્યું છે.

3

ફોટોગ્રાફી માટે તેમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેનું અપર્ચર f/2.2 આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યો છે તેની સાથે જ સેલ્ફી લાઈટ પણ છે. ફ્રન્ટ કેમેરાથી 30 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરે ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

4

Redmi Note 5માં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની મેક્સ સ્પીડ 2.0GHz છે. આ પ્રોસેસરને પાવર એફિશિઅન્સી માટે ઓળખવામાં આવે છે માટે આ સ્માર્ટફોનમાં સારી બેટરી બેકઅપની આશા રાખી શકાય છે.

5

તેમાં પણ તમે 2.5ડી કર્વ્ડ ગ્લાસ મળે છે. તે અલગ અલગ વેરિઅન્ટ મેમરી પણ અલગ છે. 3GB રેમની સાથે 32GB મેમરી મળે છે. જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા તમે તેની મેમરી વધારી પણ શકો છો.

6

Redmi Note 5માં 5.99 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેનું ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 18:9નો છે. એટલે કે એક હદ સુધી તમે બેજલ લેસ સ્માર્ટફોન કહી શકો છો.

7

નવી દિલ્હીઃ શ્યાઓમીએ આજે એક ઇવેન્ટમાં પોતાનો પોપ્યુલર બજેટ સ્માર્ટફોન રેડમી નોટ 5 લોન્ચ કર્યો છે. તમને જણાવીએ કે, રેડમી નોટ 4 કંપનીનો ભારતમાં બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન છે. તેને ભારતમાં 3GB/32GB અને 4GB/64GBવાળા બે વેરિયન્ટમાં રજૂ કર્યો છે. તેની કિંમત ક્રમશઃ 9,999 રૂપિયા અને 11,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનું પ્રથમ સેલ 22 ફેબ્રુઆરીએ શરૂ થશે. ગ્રાહકોને જિઓ તરફથી 2200 રૂપિયાનું કેશબેક અને એરટલ તરફથી વધારાનો ડેટાનો પણ લાભ મળશે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતમાં લોન્ચ થયો Redmi Note 5, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.