✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોન્ચ થયો Moto G5 પ્લસ સ્માર્ટફોન, 14999 રૂપિયાના ફોન પર 8 મહિના બાદ 10,001 રૂપિયાની બાયબેકની ગેરેન્ટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2017 08:15 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

નવી દિલ્હીઃ Motorolaએ Moto G5 પ્લસ ભારતમાં બુધવારે લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 3GB રેમ/16GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 4GB રેમ/32GBના વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ક્રમશઃ 14,999 રૂપિયા અને 16,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન એક્સક્લૂસિવ બુધવારે રાત્રે 11.59 મિનિટથી Flipkart પર ઉપલબ્ધ થશે.

10

આમાં 3,000 mAhની બેટરી આપવામાં આવી છે. બેટરી લૉ થવાથી આ ધીમો નહીં થાય પણ ટર્બો પાવર ચાર્જિંગથી માત્ર 15 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. બેટરી ચાર્જ કર્યા પછી તેને આરામથી 6 કલાક સુધી યૂઝ કરી શકાશે. આગળ જાણો Moto G5 Plusના ફિચર્સ...

  • હોમ
  • ગેજેટ
  • લોન્ચ થયો Moto G5 પ્લસ સ્માર્ટફોન, 14999 રૂપિયાના ફોન પર 8 મહિના બાદ 10,001 રૂપિયાની બાયબેકની ગેરેન્ટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.