આ ભારતીય બની શકે છે WhatsAppના CEO
‘નીરજ અરોરા આઇઆઇટી- દિલ્હી અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેશના અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2000માં એક ક્લાઉડ સોલ્યુશન્સ કંપની Accellion સાથે નોકરીની શરૂઆત કરી. અરોરાએ 2006માં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ N(આઇએસબી) થી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં એમબીએ કર્યું. ત્યારબાદ અરોરાએ ટાઇમ્સ ઈન્ટરનેટ લિમિટેડમાં 18 મહિના કામ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અહેવાલમાં જણાવાયું છે, ‘સીઇઓ પદ માટે હોસ્ટિંગ બિઝનેસ એક્ઝિક્યુટિવ નિરજ અરોરા સંભવિત કૅન્ડિડેટ હોઇ શકે છે. અરોરાએ Google માં કામ કર્યું છે. નીરજ 2011થી વો્ટસએપ સાથે છે.
જો નીરજ ચીફ બનશે તો વર્તમાન સમયમાં વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓની ટોચ પર ભારતીય જોવા મળશે. હાલ Google ના ચીફ સુંદર પિચાઇ છે. તો માઇક્રોસોફ્ટની સીઇઓ સત્ય નડેલા છે. આ ઉપરાંત, એડોબીના શાંતન નારાયણ પણ ટોપ પર છે.
નવી દિલ્હીઃ વધુ એક ભારતીય દિગ્ગજ ટેક્નોલોજી કંપનીના સીઈઓ બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર નીરજ અરોરા વ્હોટ્સએપના સીઈઓ બની શકે છે. વ્હોટ્સએપના સીઈઓનું પદ જેન કૂમ દ્વારા કંપની છોડ્યા બાદ ખાલી પડ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ માટે ગૂગલના પૂર્વ એપ્લોયી નીરજ અરોરાના નામ પર વિચાર થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -