આ ટેકનિક બતાવશે Facebook અને Twitter પર કયું એકાઉન્ટ નકલી છે, જાણો શું છે
કગાને કહ્યું, “અમે અમારા અલ્ગૉરિધમની તપાસ 10 અલગઅલગ સોશ્યલ નેટવર્ક પર અવેલેબલ નકલી અને અસલી ડેટા સંગ્રહો પર કરી અને આના બન્ને પરજ સારી રીતે કામ કર્યું.” આ સ્ટડી સોશ્યલ નેટવર્ક એનાલિસીસ એન્ડ માઇનિંગ પત્રિકામાં પ્રકાશિત થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલની બેન- ગુરિયોન યૂનિવર્સિટીના મુખ્ય રિસર્ચર દીમા કગાને કહ્યું, “હાલના દિવસોમાં યૂઝરની પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં નિષ્ફળતા મળી છે. તો વળી ચિંતાજનક સમાચારો અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રશિયા દ્વારા સોશ્યલ મીડિયાના લક્ષિત ઉપયોગના સમાચારો સાથે ફેક યૂઝર્સને ઉખાડી ફેંકવા ખુબજ જરૂરી થઇ ગયું છે.”
અધ્યયન અનુસાર, આ રીતે તે ધારણા પર આધારિત છે જેના અંતર્ગત માનવામાં આવે છે કે નકલી એકાઉન્ટ દ્વારા લોકો નેટવર્કમાં અવેલેબલ બીજા યૂઝર્સને અજીબોગરીબ લિંક મોકલવાનું કામ કરે છે.
નવી દિલ્હીઃ ફેસબુક અને ટ્વીટર પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે, આ નકલી એકાઉન્ટ્સના કારણે ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે. પણ હવે આ એકાઉન્ટ્સની જાણકારી મેળવવી સરળ થઇ ગઇ છે. ફેસબુક અને ટ્વીટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર નકલી એકાઉન્ટને જાણવા વૈજ્ઞાનિકોએ આ કામ માટે એક નવું અલ્ગૉરિધન ડેવલપ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -